AIMV Class 3 (52/2024-25) ની પરીક્ષા 04-05-2025 ના રોજ યોજાયેલ હતી.આજે 118 દિવસ થયાં છે છતાં ફાઇનલ આન્સર કી (FAK) આવી નથી. ઓગસ્ટમાં Result આવશે એમ કેલેન્ડરમાં લખેલ હતું પરંતું હજુ સુધી FAK જ નથી આવી.FAK આવ્યાં બાદ DV, મેડિકલ ચેકઅપ, રિજેકશન લિસ્ટ અને ત્યાર બાદ Final result એટલે કે
FAK આવ્યાં પછી પણ 2-3 મહિનાની પ્રોસેસ બાકી છે .. તો આટલું delay કેમ ચાલી રહ્યું છે?
ઉદ્દભવતા સવાલો :
FAK આપવામાં આટલો સમય કેમ લાગી રહ્યો છે?
શું આ પરીક્ષા પર GPSC નું ધ્યાન જ નથી કે શું?
કે કોઈ અન્ય કામગીરી ચાલી રહી છે?