માનનીય સાહેબ શ્રી,@Hasmukhpatelips@GPSC_OFFICIAL
AIMV 52/2024-25 ની Document Verification માટે છેલ્લી તારીખ 2 ઑક્ટોબર 2025 હતી. ત્યારપછી Medical અંગે એક પણ સત્તાવાર સૂચના નથી. ઉમેદવારોને લટકાવવું અયોગ્ય છે. તાત્કાલિક તારીખો જાહેર કરો.
@Hasmukhpatelips@GPSC_OFFICIAL માનનીય સાહેબ,
AIMV 52/2024-25 માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની છેલ્લી તારીખ 2 ઓક્ટોબર 2025 હતી. આજે સુધી મેડિકલ પરીક્ષણ અંગે કોઈ સૂચના જાહેર કરવામાં આવી નથી, કૃપા કરીને મેડિકલ પ્રક્રિયાની તારીખ તાત્કાલિક જાહેર કરવા વિનંતી.
માનનીય સાહેબ શ્રી AIMV 52/2024-25 ની પ્રથમ પરીક્ષા 04/05/2025 ના રોજ હતી.આજે 4 મહિના નો સમય વીતી ગયા છતાં FAK તથા Provisional મેરિટ મળેલ નથી.તો પદાધિકારીઓ ને મારી નમ્ર વિનંતી છે.@Hasmukhpatelips@GPSC_OFFICIAL કે વિધાર્થીઓ ને સમય જણાવે કેટલો સમય લાગશે હજી?
AIMV Class 3 (52/2024-25) ની પરીક્ષા 04-05-2025 ના રોજ યોજાયેલ હતી.આજે 118 દિવસ થયાં છે છતાં ફાઇનલ આન્સર કી (FAK) આવી નથી. ઓગસ્ટમાં Result આવશે એમ કેલેન્ડરમાં લખેલ હતું પરંતું હજુ સુધી FAK જ નથી આવી.FAK આવ્યાં બાદ DV, મેડિકલ ચેકઅપ, રિજેકશન લિસ્ટ અને ત્યાર બાદ Final result એટલે કે
માનનીય @GPSC_OFFICIAL ચેરમેન સાહેબ શ્રી @Hasmukhpatelips AIMV 52-2024/25 ની પ્રથમ પરીક્ષા 4 મે 2025 ના રોજ લેવાયેલ સાહેબ શ્રી પરીક્ષા ના 3.5 મહિના થી વધુ નો સમય વિત્યા છતાં FAK તથા provisional મેરિટ લિસ્ટ જાહેર કરી નથી તો સાહેબ શ્રી આપને વિનંતી છે કે તે અંગે ની તારીખ જણાવી. આભાર
The #Realme2 Smartphone with 6.2″ Notch Display, Snapdragon 450 & Dual Cameras Launched. Complete Specs on @PhoneRadarBlog at https://t.co/2t84Z0aFLI https://t.co/goDJlR7T03
New Video - https://t.co/evIvAaGT9v
The #RealMe2 Smartphone Unboxing & Giveaway
Retweet & Win 4 Smartphones at https://t.co/URbqQYJZVX
PS: Which Color Did you Like?