આવતી કાલે GSRTC HELPER માં પસંદગી પામેલા યુવાનો ને મુખ્યમંત્રી દ્વારા નિમણૂંક પત્રો આપવાના છે તો સાહેબ ને વિનંતી છે કે તેમણે પણ તેમના જિલ્લા માં જગ્યા મળે તેવી જાહેરાત કરે 🙏
@CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh
#Maths#Gpsc થી #class_3 સુધી માં લેવાયેલ દરેક પરીક્ષા માં પુછાયેલ ગણિત ��ા પ્રશ્નો આવરી લેવાયેલ છે જેમણે પ્રેક્ટિસ કરવી હોય તે કોમેન્ટ કરો #PDF મળી જશે. (Plz Retweet 😊)
#GPSC #CCE #PSI #Police