दुनिया भारत को 'ग्रोथ और होप के ब्राइट स��पॉट’ के रूप में देख रही है।
भारत ने पिछले 10–12 साल में अपनी 25 करोड़ आबादी को गरीबी से बाहर निकाला है।
- कर्मयोगी प्रधानमंत्री श्री @narendramodi जी।
प्रधानमंत्री श्री @narendramodi आज नई दिल्ली स्थित भाजपा मुख्यालय पहुंचे, जहां उन्होंने पार्टी के नव-नियुक्त राष्ट्रीय पदाधिकारियों से मुलाकात की और उनके साथ आत्मीय संवाद किया।
આણંદ સ્થિત પૂજ્ય સિંધી સમાજ આણંદ દ્વારા શહેરના નાગરિકો માટે મફત ઓર્થોપેડિક ચેક અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
આ અવસરે સાંસદશ્રી મિતેષભાઈ પટેલ, ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલ, શહેર પ્રમુખશ્રી હિરેનભાઈ પટેલ, મહાનગરપાલિકાના દંડક શ્રી હિરલબેન શાહ, સમાજના પ્રમુખ શ્રી તુલસીબેન રાજધા��ી, કોર્પોરેટર શ્રી પ્રભાતભાઈ પ્રજાપતિ, શ્રી જશોદાબેન ભાવનાની, શ્રી ગાર્ગીબેન પટેલ, શ્રી હાર્દિકાબેન ઠક્કર, પૂર્વ કાઉન્સિલર શ્રી સચિનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા.
સાંસદશ્રી મિતેષભાઈ પટેલે શ્રી સંતરામ મંદિર, ઉમરેઠના મહંત પ.પૂ. વંદનીય શ્રી ગણેશદાસજી મહારાજના સદગત પાર્થિવ દેહના અંતિમ દર્શન કર�� શ્રદ્ધાસુમન અર્પણ કર્યા.
તેમણે પૂજ્ય મહંતશ્રીના અવસાનથી ઉપજેલી ખોટ અંગે શોક વ્યક્ત કરી દિવંગત આત્માને પરમ શાંતિ અર્પે તથા અનુયાયીઓને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી.સાંસદશ્રી મિતેષભાઈ પટેલે શ્રી સંતરામ મંદિર, ઉમરેઠના મહંત પ.પૂ. વંદનીય શ્રી ગણેશદાસજી મહારાજના સદગત પાર્થિવ દેહના અંતિમ દર્શન કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા.
તેમણે પૂજ્ય મહંતશ્રીના અવસાનથી ઉપજેલી ખોટ અંગે શોક વ્યક્ત કરી દિવંગત આત્માને પરમ શાંતિ અર્પે તથા અનુયાયીઓને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી.
વ્યસનો અને વિકૃતિઓના કાદવમાંથી યુવાપેઢીને ઉગારવા તથા 'તપોવન' દ્વારા લા���ો યુવાનોમાં શિક્ષણની સાથે સંસ્કાર અને પ્રખર રાષ્ટ્રભક્તિનું સિંચન કરવા પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દેનાર મહાન સંત યુગપ્રધાન આચાર્યસમ પ.પૂ. પંન્યાસપ્રવર શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ ('ગુરુમા') ની ૧૫મી પુણ્યતિથિ નિમિત્તે વિનમ્ર વંદન.
#Chandrashekharvijayji #Guruma15thPunyaTithi
आज हम ऐसी policies बना रहे हैं, जो प्रो पीपल हों, प्रो ग्रोथ हों, प्रो डेवलपमेंट हों।
policies देश और देश के लोगों की जरूरतों के हिसाब से होनी चाहिए, न कि policies बनाकर देश को उनके हिसाब से चलने के लिए मजबूर होना पड़े।
कुछ साल पहल�� तक हमारे यहां देश का नक्शा बनाना भी गैरकानूनी था। आप बिना परमिशन के देश में मैपिंग का काम भी नहीं कर सकते थे।
विदेशी सैटेलाइट तकनीक के ज़रिए भारत के किसी भी कोने को मैप किया जा सकता था, लेकिन भारत में भारत का मैप बनाने पर पाबंदी लगी हुई थी।
- पीएम @narendramodi
લાંભવેલ રોડ સ્થિત રેયોસ કોમ્પ્રીહેન્સિવ કેન્સર કેર સેન્ટરની સાંસદશ્રી મિતેષભાઈ પટેલે મુલાકાત લઈ હોસ્પિટલની વિવિધ સુવિધાઓ તથા કેન્સર સારવારની વ્યવસ્થાઓ અંગે માહિતી મેળવી હતી. આ પ્રસંગે તબીબો અને હોસ્પિટલના સંચાલકો સાથે સારવાર અંગે ચર્ચા કરી ���ર્દીઓને મળતી સુવિધાઓની પણ જાણકારી મેળવી હતી.
BJP Gujarat ના કર્મઠ અને ઉર્જાવાન પ્રદેશ મહામંત્રીશ્રી અમારા મોટા ભાઈ સમાન શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ જી ને જન્મ દિવસની સ્નેહ સભર શુભકામનાઓ ✨🪷✨
ઈશ્વર આપને નિરામય સ્વાસ્થ્ય અને દીર્ધાયુ જીવન આપે એવી પ્રાર્થના.💐💐
#happybirthday 🪷 @AjayMember🪷
આણંદના ખંભાત ખાતે જિલ્લા કક્ષાના ૭૭મા વન મહોત્સવની ઉજવણી જબરેશ્વર ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે કેબિનેટ મંત્રી શ���રી રમણભાઈ સોલંકીની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.
આ પ્રસંગે સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ, ખંભાતના ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ પટેલ, જિલ્લા પંચાયતના કાર્યકારી પ્રમુખ શ્રી જીલુભા સિંધા, ખંભાત તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ સોલંકી, ખંભાત નગરપાલિકાના પ્રમુખ શ્રી મંજુલાબેન રાણા, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહૂતિ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી સહિત વન વિભાગના અધિકારીઓ, ખેડૂતો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.