@OfficeOf_JV@jitu_vaghani દસ વર્ષ નો બોન્ડ દૂર કરો સાહેબ એક જગ્યા એ દસ વર્ષ રેવું ખુબ મુશ્કેલ છે દસ વર્ષ સુધી એક શાળા માં તો ખુબ જ કોઇ નવી શાળા માં જવાનો અનુભવ કરાવો
શિક્ષકોને દસ વર્ષ માટે એક જ જગ્યા પર એક જ તાલુકામાં એક જ જિલ્લામાં દસ દસ વર્ષ સુધી નોકરી કરવી પડે છે જેનાથી સાંસારિક જીવનમાં ખૂબ મુશ્કેલીઓ વધી છે અને ઘણાં સમયથી આ બોન્ડ રૂપી કાળો કાયદો ગુજરાત સરકાર રદ કરે એવી અમારી અને સમાજની સૌની માંગણી છે
@CMOGuj@jitu_vaghani@Bhupendrapbjp
@jitu_vaghani@Bhupendrapbjp બોન્ડ દૂર કરવો 10 વરસ નો અમને માનસિક રીતે અસ્થિર બનાવ�� રહ્યો છે સાહેબ કંઇક નિયમ લાવો અને આ બોન્ડ ખોટી રીતે દાખલ કરવામાં આવ્યો છે તે દૂર કરો દાહોદ , નર્મદા જિલ્લામાં જ બોન્ડ કેમ?? આમે ભરતી તો થતી નથી ને!