મહા મુસીબતે,હેરાન ગતિઓ વચ્ચે , રાત દિવસ એક કરી ને , SIR ની કામગીરી કરનાર BLO ના ઓર્ડર વસતી ગણતરીમાં નહીં કરવાની સૂચના હોવા છતાં તે અધિકારીઓ ગોળીને પી ગયા..?
@MyAnandMyANMC@CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh
સમૃધ્ધ, શિક્ષિત, સમયની કિંમત અને વિકાસની ગતિએ ગુજરાતી નાગરિક જીવનના પ્રશ્નો પણ બદલાયા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમા નળ -ગટર અને પાણી કરતા પ્રદુષણ, ટ્રાફિક, મોબાઈલ કનેક્ટીવીટી, ભેળસેળ રહિત ખોરાક સહિતના એક પ્રકારના ઉન્નત જીવન શૈલીના પ્રશ્નો- સમસ્યાઓ સપાટી ઉપર આવી રહી છે 🧠
મહાભારત: ૫,૧૫૦ વર્ષ પૂર્વે કુરુક્ષેત્રમા પોતાના જ આત્મજનોએ ભીષ્મને આ રીતે વિધ્યા હતા ! આજે પણ એ જ મહાભારત છે. જ્યા દરોરોજ એક નવુ કુરુક્ષેત્ર આકાર લે છે, જે એક એક તીરથી વીંધાવા માટે તૈયાર હોય છે.