@YAJadeja@CMOGuj@Bhupendrapbjp@drpradyumanvaja@Rivaba4BJP@jitu_vaghani@VtvGujarati સાહેબ, હાઈ કોર્ટ દ્વારા પણ 2024- 25ની હાઈ કોર્ટ ડ્રાઇવરની સ્કીલ ટેસ્ટમાં ઘણા ઉમેદવારને 100માંથી 100 આપવામાં આવ્યા છે અને નોકરી આપી છે, મારા જેવા જેમના લેખીતમાં સારા મારા માર્ક્સ હતા, 84-85 માર્ક્સ આપી બહાર કાઢવામાં આવ્યા છે. ક્યાં ધોરણે માર્ક્સ આપવામાં આવ્યા છે એની કો�� માહિતી નથી
🙏🏻માનવતાની સલામ સાથે સ્વ. અરવિંદભાઈ ગુડોલને ભાવભીની શ્રદ્ધાંજલિ 🙏🏻
અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ઉત્તમપુરા (ડાંગિયા) ગામના યુવા પોલીસ કર્મી શ્રી સ્વ. #અરવિંદભાઈ_અવચળભાઈ_ચૌધરી નું દુર્ઘટનાગ્રસ્ત અવસાનના સમાચારથી સમગ્ર પોલીસ પરિવાર અને શહેરમાં શોકની ��ાગણી છવાઈ ગઈ છે.
દુર્ઘટનાની પળોમાં પણ અરવિંદભાઈએ માનવતાનો ઉત્તમ દાખલો આપ્યો -
મળતી માહિતી પ્રમાણે રસ્તા પર જખમી હાલતમાં પડેલા શ્વાનને જોઈ તરત મદદ કરી, એનિમલ એમ્બ્યુલન્સ બોલાવી અને તેનું જીવન બચાવ્યું. પરંતુ, આ સન્માનનીય કાર્ય પૂર્ણ કર્યા પછી રોડ ક્રોસ કરતી વખતે અજાણ્યા વાહન સાથે અથડાઈ તેમણે પોતાનું અમૂલ્ય જીવન ગુમાવ્યું.
👮🏻એક પોલીસ કર્મી તરીકે ફરજ પ્રત્યેની નિષ્ઠા અને
માનવતા પ્રત��યેની લાગણી ધરાવતા આવા બહાદુર યોદ્ધાને નમન.👮🏻
🙏🏻 ભગવાન સ્વ. અરવિંદભાઈની આત્માને શાંતિ આપે
અને પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે.
ૐ શાંતિ 🕊️
#AravindbhaiGudol #AnkleshwarPolice #Bharuch #Tribute #Humanity #omshanti
એક સ્વાનને તો બચાવી લીધું પરંતુ કાળનો કોળીયો પોલીસ કર્મચારી બની ગયા.
પોલીસ કર્મચારી જીવદયા પ્રેમી પણ હતા, અબોલ જીવો માટે હમેંશા પ્રયત્નો કરતા હતા, સ્વાનને બચાવી લીધું પણ પોલીસ કર્મચારીને અજાણ્યા વાહને ઠોકર મારતા મૃ���્યુ પામ્યા
અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અરવિંદભાઈ રોડ ઉપર એક જખમી હાલતમાં પડેલ સ્વાન ને જોઈને એમની મદદ કરવા ગયા ત્યારબાદ એ કૂતરાને એનિમલ એમ્બ્યુલન્સ બોલાવી સારવાર માટે મોકલવામાં આવી ત્યારબાદ તેઓ રોડ ક્રોસ કરી રહ્યા હતા તે દરમિયાન કોઈ અજાણ્યા વાહને તેન�� અડફેટ માં લીધા હતા અને એમનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું આગળ સમગ્ર અંકલેશ્વર અને ગુજરાત પોલીસમાં દુઃખની લાગણી છવાઈ
Om shanti 💐💐
@minalba_gohil બેન, મૂર્ખ આ નેતાઓ નહી આપણે છીએ, જ્યારે પણ કોઈ નેતા આવે ત્યારે રસ્તા બની જશે એમ કરી ખુશ થઈ જાય છે, એક આંદોલન આ નેતાઓ આવે ત્યારે રસ્તા નહી બનાવા દઈ, આ જ રસ્તાઓ પરથી નેતાઓને લઈ જવા કરવો જોઈએ. અમેરિકા જેવા રસ્તાઓ પર 30કી.મી/કલાક રસ્તો જેમ તેમ કપાય છે અને ટોલ લગભગ 3રુ/કિમી વસૂલાય છે
पंजाब में आई भीषण बाढ़ से हुई जनहानि और व्यापक तबाही बेहद दुखद और पीड़ादायक है।
मैं शोकाकुल परिवारों के प्रति गहरी संवेदना व्यक्त करता हूं और फं��े हुए सभी लोगों की सलामती की कामना करता हूं।
केंद्र और राज्य सरकार से अपील है कि राहत और बचाव कार्यों में और अधिक तेज़ी और मज़बूती लाई जाए। बर्बादी की भयावहता को देखते हुए सरकार को मिशन मोड में काम करना होगा।
किसानों, मज़दूरों, पशुपालकों और आम नागरिकों को तुरंत और प्रभावी सहायता मिलनी चाहिए।
कांग्रेस के नेताओं और कार्यकर्ताओं से आग्रह है कि राहत कार्य ही इस समय आपकी सर्वोच्च प्राथमिकता हो - यही आपका एकमात्र दायित्व है। हमें मिलकर पंजाब के लोगों का हाथ थामना है।
जिन लोगों ने पिछले 4-5 चुनावों में वोट किया, बिहार में उनका भी वोट चोरी कर लिया।
और, जब वजह पूछा, तो एक ही जवाब मिला- ऊपर से ऑर्डर आया है।
ये गरीबों के अधिकार की लड़ाई है - हम रुकेंगे नहीं। वोट चोरी रोक कर रहेंगे।
ચૂંટણી આયોગ જેવી બંધારણીય સંસ્થા જેની કામગીરી પર લોકતંત્રનો પાયો છે એની પાસે પુરાવા સાથે મુકાયેલા ગંભીર આરોપ પર ગંભીર સવાલોના પુરાવા અને તર્ક સાથે જવાબની અપેક્ષા હોય એની જગ્યાએ કેટલાય સવાલના જવાબ તો અપાયા જ નહીં અને જે અપાયા એમાં પણ મોટાભાગનામાં ગોળગોળ અને તર્ક વિહીન વાતો થઇ. CCTV ફૂટેજને બહુ-બેટીની સુરક્ષા સાથે જોડી દીધું. એક ઉદાહરણ તો પુરાવા સાથે આપવું હતું! એક તો case study મૂકી હોત!
#ElectionCommission
16 दिन
20+ ज़िले
1,300+ कि.मी.
हम वोटर अधिकार यात्रा लेकर जनता के बी�� आ रहे हैं।
यह सबसे बुनियादी लोकतांत्रिक अधिकार - ‘एक व्यक्ति, एक वोट’ की रक्षा की लड़ाई है।
संविधान को बचाने के लिए बिहार में हमारे साथ जुड़िए।
“Celebrating 79th Independence Day with pride and gratitude, honoring our heroes, cherishing freedom, and pledging to build a stronger, united nation forever.”
Congratulations to Sri Vikas Sunda, SP Kutch, on being awarded the prestigious Chief of Army Staff (COAS) Commendation on the occasion of Independence Day 2025, in recognition of his exemplary service during Operation SINDOOR. Vikas has made all of us proud.
@Gbhagatsinhji@GPRB_GNR સાચી વાત સાહેબ, મારે દોડની પરીક્ષાને લઈને અરજી હતી જે અરજી ધ્યાને નહી લેતા મેં હાઈ કોર્ટમાં દાદ માંગી અને ��ાઈ કોર્ટે દ્વારા ઓર્ડર કરવામાં આવ્યો કે આ અરજીનો 4 અઠવાડિયામાં જવાબ આપવામાં આવે પણ ભરતી બોર્ડ દ્વારા આજ સુધી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.
वलसाड़ जिले में हुई बारिश के कारण नेशनल हाईवे और स्टेट हाईवे के रास्ते चंद्र की सतह जैसे
वलसाड़ जिले और महाराष्ट्र के नासिक को जोड़ने वाला नेशनल हाईवे की स्थिति अत्यंत खराब
वाहन चालकों को एक घंटे का रास्ता तय करने में 5 घंटे लग जाते हैं।
પેલી વાર ગુજરાત ની ચૂંટણી માં રોકડા રૂપિયા સાથે ખાજપ ને એક્સપોઝ કરી ગોપાલ ભાઈ એ🔥
જુઓ વિડિઓ 👇
વિસાવદરમાં હોટલ શાયોના ગોલ્ડમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને રોકડા રૂપિયા આપી લલચાવવામાં આવી રહ્યા છે અને EX MLA લખેલી ગાડીમાંથી રૂપિયાની લ્હાણી થઈ રહી છે.
@ECISVEEP@collectorjunag