@NewsCapitalGJ@SPBhavnagar@goghari_s53458@ModhwadiyaRonak “જય સરદાર"
સૌરાષ્ટ્રના ગામડાઓમાં વસતા પાટીદાર સમાજના વડીલો સાથે હેરાનગતિ રોકવા “ખેડુત સંવાદ” કાર્યક્રમ કરીને ખેડૂતોને હુંફ સાથે હિમ્મત આપી 💪
સિહોર તાલુકાના “આંબલા” તેમજ ગારીયાધાર તાલુકાના “મેસણકા” ગામના ખેડૂતોને “સમ��્યા થી સમાધાન” ની યાત્રાને સફળ બનાવવા પ્રયાસો
સુરત શહેર વિસ્તારમાં અને સુરત જિલ્લામાં ઉડીયા ભાષામાં મારી નાખવાની ધમકીભર્યા પોસ્ટરો મારી અને સોશિયલ મીડિયા��ાં વાયરલ કરી કાપડ ઉદ્યોગને બાન લઇ કારખાના બંધ કરાવતા લુખ્ખા તત્વોને ઝડપી પાડી કડક કાર્યવાહી કરવા અમારી માંગણી @sanghaviharsh
@HMofficeGujrat
भावनगर जिले के वल्भीपुर तालुका के कालातलाव गाँव के एक सामाजिक कार्यकर्ता और बुजुर्ग अर्जनभाई रामजीभाई देवड़ा पर असामाजिक तत्वों ने हथियारों से हमला किया है। भारी बारिश के कारण खेत की मेड़ बह गई थी। तीन से ज़्यादा असामाजिक तत्वों ने अभद्र भाषा का प्रयोग करते हुए किसान पर हथियारों
મા હતી જ્યારે, ન જાણી તને, કંઈ ન પૂછ્યું
સવાલ ઉઠ્યો મનમાં, કશુંક પૂછ��ાનું રહી ગયું
હતો ખોળો તારો, છલકાતો વ્હાલનો દરિયો
ન કાઢ્યો સમય, વ્હાલનો હાથ, બાકી રહી ગયો
રહ્યો મસ્ત જિંદગીમાં, ક્ષણમાં જીવી નાખવી' તી
ન આપ્યું મહત્વ, તારા અનુભવથી, વંચિત રહી ગયો
@devanshijoshi71 રૂપાલાજી ને માફ કરી દેવું જોઇએ ક્ષત્રિયોએ ,મોટું મન રાખીને અન્યથા અમે પાટીદાર અનામત આંદોલનમાં સારૂ નેતૃત્વ ગુમાવ્યું અને હડબમ આગળ નીકળી ગયા તેવું ક્ષત્રિયોમાં થાય નહીં તો નવાઈ નો કેવાય