कर्नल सोफिया कुरैशी ने बताया ऑपरेशन सिंदूर पहलगाम आतंकी हमले के पीड़ितों को न्याय देने के लिए लॉन्च किया गया
इस कार्रवाई में 9 आतंकी ठिका��े बर्बाद किए गए
ये नया भारत है घर में घुसकर मारता है!🇮🇳
મોજે-દેવપુરા તા.વિજાપુર ગામે તાલુકા વિકાસ અધિકારી, વિજાપુર દ્વારા મુલાકાત લેવામાં આવી. જે અંતર્ગત પંચાયત વેરા વસુલાત બાબતે ગહન નિરીક્ષણ કરવામાં આવ્યું તથા તે અન્વયે સૂચનો કરવામાં આવ્યા...
#Mehsana#GPVijapur#VeraVasulat@CMOGuj@CollectorMeh@ddo_mehsana
વિજાપુરના કુકરવાડાગામે યુનિસેફ તથા પ્રીમોવે એજન્સી દ્વારા slwm અંતર્ગત એસેટ ડેમો માટે જગ્યાની સ્થળ મુલાકાત તથા ગ્રામજનો સાથે ચર્ચા દ્વારા પૂર્વતૈયારી કરવામાં આવી.જેમાં ગ્રા.પં.તલાટી તથા sbm સ્ટાફ હાજર રહેલ.
#Mehsana@CMOGuj@CollectorMeh@ddo_mehsana
https://t.co/EKDhst8pYp
આજ રોજ વિજાપુર તાલુકાના પિલવાઈ ગામે તાલુકા વિકાસ અધિકારી વિજાપુર તથા વિસ્તરણ અધિકારી પંચાયત દ્વારા ગામની સફાઈ બાબતે નિરીક્ષણ તથા વિકાસના કામોની સ્થળ ખાતરી કરવામાં આવી...
#GPVijapur#Mehsana@CMOGuj@CollectorMeh@ddo_mehsana
આજરોજ તા.વિ.અ. વિજાપુર તથા વિ.અધિ.પંચાયત દ્વારા ગવાડા ગામની આકસ��મિક મુલાકાત લેવામાં આવી. મુલાકાત દરમિયાન સ્વચ્છતા બાબતે સલાહ સૂચન આપવામાં આવ્યા તથા સખી મંડળની મુલાકાત લેવામાં આવી. આ ઉપરાંત E-KYC કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું.
#GPVijapur
@CMOGuj
@CollectorMeh
@ddo_mehsana
આજ રોજ તારીખ: ૨૩-૦૧-૨૦૨૫ ના રોજ વિજાપુર તાલુકાના ગઢડા ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના સર્વે કામગીરી અંતર્ગત તાલુકા વિકાસ અધિકારી, વિજાપુર દ્વારા રૂબરૂ મુલાકાત કરવામાં આવી.
#PMAavas@CMOGuj@CollectorMeh@ddo_mehsana
Recently, during my visit to Dhordo, I had this energizing opportunity to interact with the youths who are contributing beautifully in various sectors, both on ground as well as through social media.
Their skills, innovative approach and optimism are commendable. Their willingness to contribute towards the vision of Viksit Bharat - Viksit Gujarat is truly inspiring.
A few glimpses..
#GujaratSocialMediaChampions