@iSunilTaneja सर, मैं आपको बहुत सालों से देखता आया हु। अभी बहुत समय बाद आपको सुनने का मौक़ा मिला #PBKSVSSRH के मैच में बहुत शानदार कमेंट्री किया है आपने , आपकी आवाज सुनके मुझे पुराने दिनों की याद आ गई, आप की कमेंट्री हर खेल को मजेदार बना देती है।
lots of love ❤️🙌☺️
@HHPATELGSSSB સર એવું લાગી રહ્યું છે કે હાલમાં જે ઘટનાઓ ઘટી રહી છે એને ધ્યાનમાં રાખીને બોર્ડ ૪૦ ગણા ની વાત કરી રહ્યું છે જેથી વધુ વિરોધનો સામનો ન કરવો પડે...દરેક ઉમેદવાર ના ઓનલાઇન માર્ક્સ બતાવો અને જેમનું પ્રેક્ટિકલ માટે સિલેક્શન થયું છે એમના પેહલાના માર્ક્સ અને નોર્મળાઈઝડ માર્ક્સ વાળી PDF.બસ!