@hdraval93 પોલીસ કોન્સ્ટેબલમાં પાસ થયેલ તમામ ઉમેદવારોને અભિનંદન ,
સાથે નમ્ર વિનંતી પણ છે કે તમારા જેવા હરીફાઈમાં બાકી રહી ગયેલા ઉમેદવારો જ્યારે કોઇ પ્રશ્ન લઇને કોઇ ઓફિસમાં જાય તો ત્યાં જઇ લાઠી ચાર્જ કે કોઇને જમીન પર ઢસડસો નહીં. બાકી ગુજરાતની તમામ બસો પર લખ્યું જ છે કે પશુઓ પર દયા કરો.
@GPRB_GNR પોલીસ કોન્સ્ટે���લમાં પાસ થયેલ તમામ ઉમેદવારોને અભિનંદન ,
સાથે નમ્ર વિનંતી પણ છે કે તમારા જેવા હરીફાઈમાં બાકી રહી ગયેલા ઉમેદવારો જ્યારે કોઇ પ્રશ્ન લઇને કોઇ ઓફિસમાં જાય તો ત્યાં જઇ લાઠી ચાર્જ કે કોઇને જમીન પર ઢસડસો નહીં. બાકી ગુજરાતની તમામ બસો પર લખ્યું જ છે કે પશુઓ પર દયા કરો.
@deepakrajani123 પોલીસ કોન્સ્ટેબલમાં પાસ થયેલ તમામ ઉમેદવારોને અભિનંદન ,
સાથે નમ્ર વિનંતી પણ છે કે તમારા જેવા હરીફાઈમાં બાકી રહી ગયેલા ઉમેદવારો જ્યારે કોઇ પ્રશ્ન લઇને કોઇ ઓફિસમાં જાય તો ત્યાં જઇ લાઠી ચાર્જ કે કોઇને જમીન પર ઢસડસો નહીં. બાકી ગુજરાતની તમામ બસો પર લખ્યું જ છે કે પશુઓ પર દયા કરો.
@Rajbhha_7773@YAJadeja પોલીસ કોન્સ્ટેબલમાં પાસ થયેલ તમામ ઉમેદવારોને અભિનંદન ,
સાથે નમ���ર વિનંતી પણ છે કે તમારા જેવા હરીફાઈમાં બાકી રહી ગયેલા ઉમેદવારો જ્યારે કોઇ પ્રશ્ન લઇને કોઇ ઓફિસમાં જાય તો ત્યાં જઇ લાઠી ચાર્જ કે કોઇને જમીન પર ઢસડસો નહીં. બાકી ગુજરાતની તમામ બસો પર લખ્યું જ છે કે પશુઓ પર દયા કરો.
@YAJadeja પોલીસ કોન્સ્ટેબલમાં પાસ થયેલ તમામ ઉમેદવારોને અભિનંદન ,
સાથે નમ્ર વિનંતી પણ છે કે તમારા જેવા હરીફાઈમાં બાકી રહી ગયેલા ઉમેદવારો જ્યારે કોઇ પ્રશ્ન લઇને કોઇ ઓફિસમાં જાય તો ત્યાં જઇ લાઠી ચાર્જ કે કોઇને જમીન પર ઢસડસો નહીં. બાકી ગુજરાતની તમામ બસો પર લખ્યું જ છે કે પશુઓ પર દયા કરો.
પોલીસ કોન્સ્ટેબલમાં પાસ થયેલ તમામ ઉમેદવારોને અભિનંદન ,
સાથે નમ્ર વિનંતી પણ છે કે તમારા જેવા હરીફાઈમાં બાકી રહી ગયેલા ઉમેદવારો જ્યારે કોઇ પ્રશ્ન લઇને ���ોઇ ઓફિસમાં જાય તો ત્યાં જઇ લાઠી ચાર્જ કે કોઇને જમીન પર ઢસડસો નહીં. બાકી ગુજરાતની તમામ બસો પર લખ્યું જ છે કે પશુઓ પર દયા કરો.
@Hasmukhpatelips ઉમેદવારો રુપાંતર થઇ રહ્યા છે તમારા આગમન પછી , ગૌણ સેવા કે પોલીસ ભરતી કે જીપીએસી તમામ ભરતીઓમાં ઉમેદવારોની ઇચ્છા પરીક્ષા આપવા માટે મરવા આવી છે.
@deepakrajani123 સાહેબ , એક સમય હતો ૧૦૦ પટાવાળાની જગ્યાઓ માટે ૭ થી ૮ લાખ ફોર્મ ભરાતા. ૩ લાખ ઉમેદવારો અધધધ્ ઓછા થયા છે. બહું ગંભીર વાત છે. અચાનક સિલેબસનો બદલવા અને વધારે પડતી ફીની ઉઘરાણી વગેરે બાબતથી હેરાન થઇ હવે ઉમેદવારોને બેરોજગાર રહી લેવું સારું લાગ�� છે.
@Hasmukhpatelips ચોરી અટકાવાનું કામ સોપેંલુંને સિલેબસ બદલી પથારી ફેરવી , પોલીસ ભરતી બોર્ડમાં ગયાને રનીંગના માર્કસ કાઢી પથારી ફેરવી , જીપીએસીમાં ગયા તમામ સિલેબસ બદલી પથારી ફેરવી. બસ કરો ��ાહેબ હવે નામ કમાયું છે તે સાચવો. લોકો બહું ગાળ આપે છે તમને.
@Hasmukhpatelips સાહેબ , દરેક રાજ્યમાં અધ્યાપક ઇન્ટરવ્યુનો ગુણભાર ૧૩ % થી નીચે છે. જ્યારે ગુજરાતમાં ૫૦ % છે. GPSC મોડલને બધા રાજ્યો દ્વારા અપવાનામાં આવેલ છે. પણ આ ૫૦% વાળા ગુણભારને નથી અપનાવ્યો. જે આ એક દોષનો નિકાલ કરો તો ગુજરાતના વિદ્યાર્થીઓ પર આપની કૃપા થસે.
@Hasmukhpatelips નમસ્તે સાહેબશ્રી , આપે જ્યાં જ્યાં જવાબદાર��� સંભાળી ત્યાં મહત્વના સુધારા આવ્યા છે. અમને પણ આશા છે કે આપ સુધારો લાવશો. GPSC માં અમુક વર્ષો જૂના રિવાજો છે તે સુધારવા જેવા છે.જેમ કે ટેકનિકલ અને અધ્યાપકના ઇન્ટરવ્યુમાં ગુણભાર ૫૦% છે જેમાં ઉમેદવારોને અન્યાય થવાની સંભાવના રહે છે.
@Hasmukhpatelips સાહેબ , આયોગની વેબસાઈટ સુધારો આવે તો સારું છે પણ તેના કરતાં ઇન્ટરવ્યુ પ્રથાની અમુક બાબતો ગંભીરતા પૂર્વક સુધારવા જેવી છે. જે ઘણાં લોકોના જ્ઞાનને દફન કરે છે અને દેખાવમાં શુક્રનો તારો શોધવા જેવી બાબત છે.