#Lrd_Opt_Out
જેટલા મિત્રો #CCE ગ્રુપ બી માં પાસ છે અથવા કોઈ પણ સારી પોસ્ટ પર નોકરી કરે છે અને કોન્સ્ટેબલ માં પણ સારા માર્ક્સ ધરાવે છે એમને વિનંતી કરીએ છે કે તેઓ કોન્સ્ટેબલ માં સીટ ન બગાડે જેથી બોર્ડર પર રહેલા આપડા મિત્રો ને લાભ થાય.@savji07@Ajaysin41847250@Rajbhha_7773

👉PSIનું પરિણામ આપ્યા પહેલા DV
👉CCE ના આખરી નિમણૂક પત્રોની રાહ
👉આ કોઈ પણ પરિબળ ધ્યાને લિધેલ નથી જેથી કોમન ઉમેદવારોનો પ્રશ્ન થશે અને ઘણી સીટોનું નુકશાન થશે
👉opt out ની વ્યવસ્થા પોલીસ ભરતી બોર્ડ ધ્વારા કરવામાં આવી નથી.
@GPRB_GNR@AgiyaliG@Yuvi_1212@PARIKSHA31
વિનમ્ર ભાવે તમોને વિનંતી છે 🙏 @CMOGuj@sanghaviharsh@GPRB_GNR કે lrd ભરતી 2025માં માજી સૈનિકો ફ્ક્ત 27 જ મળ્યાં જ્યારે તેમની જગ્યા અંદાજિત 1200 હશે
તો આપ શ્રી plz તેમનાં માટે 40% વાળો નિયમ રદ કરો 🙏 અથવા જ્યાં સુધી એમની જગ્યા ભરાય જાય ત્યાં સુધી મેરીટ નીચે લઈ જાઓ 🙏....👇