Top Tweets for #Lrd_Opt_Out
ખૂબ જ ધન્યવાદ જેટલા પણ મિત્રો એ OUT OPT માં સાથ સહકાર આપી ને આપડા અભિયાન માં મદદ કરી .. જેટલી મહેનત કરી એનું ફળ અચૂક મળી જશે
#LRD_OPT_OUT
Lrd OPT OUT 🙏🏻
જે પોતાંની સાથે બીજાનું ભલું વિચારે એ જ ખરો ખાખી યોદ્ધો....👮🏻♂️🚨
- ખવડના રફ પેજમાંથી...✍🏻
🙏🏻🙏🏻🙏🏻
#LRD_OPT_OUT
#Lrd_Opt_Out
👉 જે ઉમેદવાર પહેલાથી જ સરકારી નોકરીમાં છે,
👉 2-3 વર્ષથી ફિક્સ પે પર છે,
👉 કે બીજી પરીક્ષા પાસ કરી સફળ થયા છે –
🙏 કૃપા કરીને LRD DV માં હાજર ન રહો.
તમારા એક Opt Out થી કોઈ બેરોજગારનું જીવન બદલાઈ શકે છે. 🕊️
“તમારો ત્યાગ – બીજાનું ભવિષ્ય

📢 નમ્ર વિનંતી સહ અપીલ 🙏🏻
હાલમાં પોલીસ ભરતી બોર્ડનું Document Verification ચાલી રહ્યું છે. આ અવસરે તમામ ભાઈઓ-બહેનોને હૃદયપૂર્વક વિનંતી છે કે જેમની પાસે પહેલેથી જ એક સરકારી નોકરી છે, તેઓ સમાજમાં “ઘણી બધી પરીક્ષામાં પાસ થયો છું, ખૂબ હોશિયાર છું” એવું દેખાડવા કરતાં opt-out કરીને પોતાની જગ્યા અન્ય લાયકાત ધરાવતા ભાઈઓ-બહેનોને ફાળવી આપો.
ઘણા પ્રયાસો પછી પણ હજુ પણ કેટલાક લોકો આ બાબતને સમજવા તૈયાર નથી. ઈશ્વરે તમને સેવા કરવાની તક આપી છે, તો આ અવસરને સમજીને, અન્યની મદદ કરો — તેમના માર્ગમાં અવરોધ ઊભો ન કરો.
👉 સાચું પુણ્ય એ જ છે કે જ્યારે તમારી પાસે બધું હોય ત્યારે તમે બીજાને તેમના સપના પૂરાં કરવાની તક આપો.
સમજાય તેમને વંદન બાકી સર્વેને અભિનંદન 🙏🏻
#LRD_OPT_OUT #Gujarat
@YAJadeja @NiravJoshi0 @Rajbhha_7773 @JYagnadeepsinh @Dasrathsinh_777 @Sahdevsinhji_ @jbjadeja1999 @savji07 @SidharajsinhjiC @MansiJoshi_17 @hdraval93 @JournoJayesh @AcharyaJay22_17 @garvanitin2 @dave_janak @Janak_Sutariyaa @nidhirpatel6 @toralkavi @DeepalTrevedie @sunnysweet201 @AheerBS @AmbaniKishan11 @are_osambhaa @C_M_Ram_ @Being_Manass @Brijesh242013 @chintanbhogayta @chetan_pagi @dilip_brahman @DabhiHa52094251 @dbvyas1 @DILIPSI05247178 @Divuahirr @Dinesha64192780 @Frithnkr @minalba_gohil @Gopalmasura18 @HeerAmbitious @Hindust15065192 @Hm_Ahir @I_M_Viral88 @IDurgesh12 @kathiyawadiii @kiranrajput0410 @RLeuava @itsurbunny7 @NAWAZSHEKH0007 @RajanThakkar9 @tejasmajithiya5 @Mayur_0603

#LRD_OPT_OUT
એક નમ્ર અરજ.(જયેશ સર)
નામ: શૈલેષભાઈ સવાભાઈ આહીર
Lrd mark:151
હું cce group b માં પાસ હોવાથી કોન્સ્ટેબલ dv માં ગેરહાજર રહ્યો છું જો તમે પહેલાથી જ કોઈ જોબ માં છો તો કૃપા કરીને કોન્સ્ટેબલ માં dv ના કરાવતા જેથી આપડા કોઈ બીજા ભાઈને મોકો મળે
#Lrd_opt_out #gprb #LRD
◆.By GCA
#Lrd_opt_out
📌હાલ જ નીરજા ગોટરું મેડમ આવ્યા હતા Dv છે ત્યાં Srp camp krishnangar.
એમને પોતે જ કીધું કે opt out ઓપ્શન આપશું
📌ભલે Opt Out options આપે પણ આપણે
બધા એ મહેનત ચાલુ રાખવાની છે જેટલા અત્યારે નિકળશે એટલો વધારે ફાયદો થશે
#Lrd_Opt_Out
@Rajbhha_7773

@Vijayma70555375 @police_exam2025 #LRD_OPT_OUT જે પણ વ્યક્તિ Opt Out કરશે તે બધાજ વ્યક્તિને મારે વ્યક્તિગત पार्टी આપવી છે
કારણ કે તેમનાં કારણે ઘણા ઘર મા સુખ નો દીવો જગશે.........
#LRD_OPT_OUT
#lrd
CCE +AMC +RMC +HIGH COURT ASSISTANT+TEACHER કે અન્ય ભરતી માં લાગેલ કે ફાઈનલ સિલેક્ટ થઈ ગયા એવા તમામ ભાઈઓ બહેનો મેહરબાની કરી ને POLICE માં DV ના કરાવતા તમારા થકી ઘણાં બીજા ના ઘર માં ખુશી મળશે..
#LRD_OPT_OUT

Last Seen Hashtags on Sotwe
男の娘
Seen from Japan
grindr
Seen from United States
futa
Seen from Turkey
四爱女s
Seen from United States
rule34
Seen from United States
thiagolazzarato
Seen from Turkey
รีทวิต
Seen from Thailand
tekirdagtravesti
Seen from Turkey
threesome #sis
Seen from Pakistan
teenagee #momson #teenager #omegle
Seen from Brazil
Most Popular Users

Elon Musk 
@elonmusk
241M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Cristiano Ronaldo 
@cristiano
112M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.2M followers

KATY PERRY 
@katyperry
88.5M followers

Taylor Swift 
@taylorswift13
82.3M followers

Lady Gaga 
@ladygaga
73.8M followers

Virat Kohli 
@imvkohli
71.1M followers

Kim Kardashian 
@kimkardashian
70.2M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64.3M followers

Neymar Jr 
@neymarjr
64M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.8M followers

Selena Gomez 
@selenagomez
61.5M followers

X 
@x
60.8M followers











