@GPRB_GNR
1 વર્ષ 8 મહિના 12 દિવસ ..still (19/11/2025) pending...
Lrd ભરતી જાહેરાત 07/03/2024
ફોર્મ ભરાયા એપ્રિલ 04 થી 30/04/2024
ફરીથી ફોર્મ ભરાયા 26/08 થી 09/09/2024
ફિઝિકલ ટેસ્ટ 08/01 થી 01/03/2025
Exam date 15/06/2025
Dv date 17/09 થી 30/09/2025
Final merit ....pending......
#lrd#police#opt_out
વિઘ્નહર્તા બની કોઈનું વિઘ્ન દૂર કરવાનો આ અનેરો મોકો ભગવાને આપને આપ્યો છે.જે પણ મિત્રો અન્ય કોઈ પરીક્ષામાં પાસ થયા છે આજે તમે દાતા બની કોઈ જરૂરિયાતમંદ ઉમેદવાર માટે વિધાતાનું કાર્ય કરી શકો છો.
@BrijeshDub78243 @dhavalmaru8 @JYagnadeepsinh@Rajbhha_7773
@Vijayma70555375@police_exam2025 ઘણા બધા મિત્રો નો સહકાર મળી રહ્યો છે... #opt_out મિત્રો ને ખરેખર ધન્યવાદ છે એમના કારણે ઘણા બધા પરિવારો માં ખુશી આવશે ...ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો...
@YAJadeja સાહેબ તમે #opt_out વાળા પણ બાદ કરો ..કારણ કે મારા મિત્ર મંડળ માં #CCE Group A & B વાળા 28 જેવા મિત્રો છે જે પોલીસ માં પણ 120+ છે જે #dv નથી કરાવવાના..આવા લગભગ 500+ વિધાર્થીઓ #dv નહિ કરાવે તો મેરિટ માં પણ ફેરફાર થશે