આજે સૈજપુર બોઘા કૃષ્ણનગર dv કાર્યક્રમ ચાલુ છે ત્યાં જઈ ને વિધાર્થી સાથે મુલાકાત કરી અને બીજી કોઈ પણ પરીક્ષા મો પાસ છે એમને opt out કરે એવી વિનંતી કરી🙏
17 તારીખ 23 જણ opt out
18 તારીખ 42 જણ opt out કરેલ છે.
જો પાછળ થી ઓપ્શન આપવામાં આવશે તો વધારે પ્રમાણ મો opt out થશે 🙏
#optout
જે લોકો OPT OUT ના લીધે CCE મા પાસ થયા છે એવા લોકો પોલીસ માં DV કરવા આવે છે ખરેખર શરમજનક બાબત કેવાય 😌 ભગવાન સારી બુદ્ધિ આપે એવી પ્રાર્થના શું કરવા વચ્ચે આડા વળો છો તમારા માટે પણ કોઈકે મહેનત કરી તમને CCE માં પાસ કરાયા છે અને તમે એ ભૂલી કોઈક બીજા ને આગળ આવા દેતા નથી !!
કોઈ નિમણુક પત્ર મળેલ , ચાલુ નોકરી અથવા અન્ય કોઈ પણ સરકારી કર્મચારી તરીકે કામ કરતા મારા મિત્રો જાગ્યા ત્યાંથી સવાર હજી તમારી પાસે સમય હોય તો LRD DV મા ગેરહાજર રહી અન્ય ની સીટ બચાવશો આવા નેક કામ કરી પુણ્યશાળી બનો #lrdopt@police_exam2025@police_exam2025@savji07 @DabhiHa52094251
આજે dv કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે.
📌પોલીસ ભરતી બોર્ડ ના અધ્યક્ષ નીરજા ગોટરું મેડમ
આવ્યા હતા .Srp ગ્રાઉન્ડ સૈજપુર બોઘા કૃષ્ણનગર
એમને પોતે જ કીધું કે opt out ઓપ્શન આપશું.
📌Lrd ઉમેદવાર નિશ્ચિંત રહો
🙏🙏
#પોલીસ#optout
કાલથી શરૂ થતા #LRD ના #DV માટે ખૂબ ખૂબ શુભકામનાઓ.👍
અને એક નમ્ર વિનંતી...
CCE +AMC +RMC +HIGH COURT ASSISTANT+TEACHER કે અન્ય ભરતી માં લાગેલ કે ફાઈનલ સિલેક્ટ થઈ ગયા એવા તમામ ભાઈઓ બહેનો મેહરબાની કરી ને POLICE માં DV ના કરાવતા તમારા થકી ઘણાં બીજા ના ઘર માં ખુશી મળશે..👍
Share 👉
આવતી કાલે મળો અમદાવાદ મો
📌જે નોકરી કરતા હોય એ મહેરબાની કરી અને 2 હાથ જોડી ને વિનંતી કે દૂર થી આટલા સુધી આવશો અને તમે પાછા નઈ જાઓ.
📌તો ના આવો તો સારું છે ભગવાન તમારું કલ્યાણ કરશે કંઈક મોટી નોકરી મળશે.🙏🙏🙏
બાકી અમે ટ્રાય કરશો મનાવવાનું ...માણસાઈ રાખો તો સારું છે.
#optout
કાલથી શરૂ થતા LRD ના DV માટે બધાને ઢગલો ભરીને શુભકામનાઓ.
અને એક નમ્ર વિનંતી.
CCE +AMC +RMC +HIGH COURT ASSISTANT+TEACHER કે અન્ય ભરતી માં લાગેલ કે ફાઈનલ સિલેક્ટ થઈ ગયા એવા તમામ ભાઈઓ બહેનો મેહરબાની કરી ને POLICE માં DV ના કરાવતા તમારા થકી ઘણાં બીજા ના ઘર માં ખુશી મળશે.
#Police
જે મિત્રો નોકરી કરે છે એ લોકોને તો ખ્યાલ જ હશે કે એક સરકારી નોકરી ક્યારે મળે.......
કોઈના ઘરે ખુશી રૂપી દીવો પ્રગટવા જહી રહ્યો હોય તો મહેરબાની કરી ને છીનવાનો પ્રયત્ન ના કરતા......
બાકી હરિ કરે એ સાચું..... 🙌🙌🙌
@Rajbhha_7773@savji07
કાલથી શરૂ થતાં LRD ના DV માટે માટે બધાને ઢગલો ભરીને શુભકામનાઓ.........
બધાંને દિલથી એક વિનંતી કરું છું કે જો કોઈ સારી પોસ્ટ પર નોકરી કરતા હોય તો બે હાથ જોડીને એક આપના ચરણોમાં અરજી મૂકું છું કે DV કરાવવા ના જતા.... 🙏🙏🙏
કાલથી શરૂ થતાં #LRD ના DV માટે બધાને ખુબ ખુબ શુભકામનાઓ..🙏🏻
જો કોઈ સારી પોસ્ટ પર નોકરી કરતા હોય તો બે હાથ જોડીને એક વિનંતિ કરું છું આપ DV કરાવવા ના જતા.🙏🏻
કોઈના ઘરે ખુશી રૂપી દીવો પ્રગટવા જહી રહ્યો હોય તો મહેરબાની કરી ને છીનવાનો પ્રયત્ન ના કરતા
બાકી મારો રામ કરે એ સાચું🙌🙌🙌
#lrd#police#opt_out
વિઘ્નહર્તા બની કોઈનું વિઘ્ન દૂર કરવાનો આ અનેરો મોકો ભગવાને આપને આપ્યો છે.જે પણ મિત્રો અન્ય કોઈ પરીક્ષામાં પાસ થયા છે આજે તમે દાતા બની કોઈ જરૂરિયાતમંદ ઉમેદવાર માટે વિધાતાનું કાર્ય કરી શકો છો.
@BrijeshDub78243 @dhavalmaru8 @JYagnadeepsinh@Rajbhha_7773
પોલીસ DV ચાલુ થવાની થોડાક દિવસો ની વાર છે હવે આપણી જોડે વધારે સાથી મિત્રો ને નોકરી લઈ જવા માટે OUP PUT MISSION ને વધારવાની જરૂર છે અને દરેક વિદ્યાર્થીઓ અન્ય નોકરી પાસ છે તે મહેરબાની કરી DV ના કરાવે તેવી વિનંતી છે #LRD#ISupportOptOut#OpportunityForAll@police_exam2025#GPRB 🚨🚓