@deepakrajani123@tv13gujarati GSSSB દ્વારા ટેકનિકલ વિભાગની પરીક્ષાઓ સફળતાપૂર્વક પૂર્ણ થઈ હોવા છતાં ઉમેદવારોને હજુ સુધી પરીક્ષા ફી રિફંડ મળેલ નથી. જાહેરાત ક્રમાંક 304, 325, 330 અને 350 અંગે તાત્કાલિક રિફંડ પ્રક્રિયા હાથ ધરવા વિનંતી.
@GsssbOfficial
GSSSB દ્વારા ટેકનિકલ વિભાગની પરીક્ષાઓ સફળ��ાપૂર્વક પૂર્ણ થઈ હોવા છતાં ઉમેદવારોને હજુ સુધી પરીક્ષા ફી રિફંડ મળેલ નથી. જાહેરાત ક્રમાંક 304, 325, 330 અને 350 અંગે તાત્કાલિક રિફંડ પ્રક્રિયા હાથ ધરવા વિનંતી.
@GsssbOfficial #GSSSB #ExamRefund #CandidatesIssue
@GsssbOfficial@YAJadeja@NSUIGujarat
હાલમાં ચાલતી પરીક્ષામાં ઘણા ઉમેદવારને પોતાના ઘરથી 200+ કિલોમીટર દૂર પરીક્ષા સેન્ટર આપવા આવે છે જેથી ઉમેદવારોને આવા તથા જવા માં ઘણી મુશ્કેલી થાય છે.તો આપ સાહેબને નમ્ર વિનંતી છે કે ઉમેદવાર ને પોતાના જિલ્લામાં જ પરીક્ષાનું સેન્ટર આપવામાં આવે.
गुजरात के एकलव्यो के अंगूठे काटने की साजिश:
आज प्रदेश के कोने कोने से आवाज उठ रही है कि लिखित में जिन विद्यार्थियो ने 100 में से 90 गुण प्राप्त किए उन्हें ओरल में केवल 10 गुण देकर गिरा देना और जिन्हें लिखित में 100 में से 60 गुण मिले उन्हें ओरल में 40 देकर उन्हें नौकरी में सेट कर देना - ऐसा षडयंत्र चल रहा है! आज भाजपा की इस साजिश के खिलाफ प्रदेश का SC St OBC एकजुट होकर लड़ने के लिए संकल्पबद्ध हुआ!
1 जुलाई के दिन गांधीनगर में होंगी रैली : अब नहीं कटने देंगे एकलव्यो के अंगूठे!
@GPSC_OFFICIAL આયોગ તૈયારી કરતા ઉમેદવાર સાથે મજાક કરી રહ્યું છે પરીક્ષા ના 24 કલાક બાકી ��ોય ને આયોગ દ્વારા OBC SC, ST નાં ઉમેદવારની જગ્યામાં અચાનક ઘટાડો કરવાનું કારણ શું છે @Hasmukhpatelips @jigneshmevani80
@Hasmukhpatelips સાહેબ શ્રી દર વખતે ફોટો લાગવી સહી કરી કોલ લેટર પરીક્ષા માં લઈ જાય છી ને ત્યાં પરીક્ષા કેન્દ્ર પર કોલ લેટર જમા પણ નથી કરતા જો કોલ લેટર નું કામ ખાલી પરીક્ષા સ્થળ જોવાનું જ છે તો પછી ફોટો અને સહી ની શું જરૂર....!!!?
એક વિદ્યાર્થી માટે આ બધી પરીક્ષાઓ ખૂબ જ મહત્ત્વની છે જે થી અલગ અલગ વિભાગ ની પરીક્ષા નું એક જ પેપર રાખવું નુકશાન કારક છે જેથી વિભાગ વાઇસ દરેક ના અલગ અલગ પેપર રાખવા અને આ વાત આપ સાહેબના ધ્યાને લેવા નમ્ર વિનંતી. 🙏🙏
@Hasmukhpatelips@GPSC_OFFICIAL
@Hasmukhpatelips સાહેબશ્રી હાલ માં gpsc દ્રારા પ્રાથમિક કસોટીની તારીખમાં ફેરફાર કરવામાં આવેલ છે જેમાં ભાગ 1 અને ભાગ 2 બંને ના પેપર અલગ અલગ દિવસે રાખવામાં આવેલ છે જેથી દૂરથી આવતા વિદ્યાર્થીઓને આવામાં અને જાવામાં ઘણી મુશ્કેલી પડતી હોય છે જેથી બંને ભાગના પેપર એક જ દિવસે લેવા આપ સાહેબને નમ્ર વિનંતી
133 મી ભીમ જયંતીડૉ બાબા સાહેબ આંબેડકર ની 133 મી જન્મ જયંતી ની તમામ દેશવાસીઓ તથા વિશ્વ માં વસતા તમામ આંબેડકર અનુયાયીઓ ને ખૂબ ખૂબ મંગલ ભારતીય સંવિધાન ના નિર્માતા, મજદુરો ના મસીહા ડ�� બાબા સાહેબ આંબેડકર ની જય હો❤️💙🦁
#AmbedkarJayanti