આજ રોજ 80મા સ્વતંત્ર પર્વ ની ઉજવણી આમોદરા હાઈસ્કૂલ પ્રાંતિજ ખાતે કરવામાં આવી
એક પેડ મા કે નામ
વૃક્ષારોપણ દ્વારા પર્વની ઉજવણી માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો
તાલુકા હેલ્થ ઓફિસ પ્રાંતિજ
AAM Nananpur ના આસરોડા ગામ ખાતે ગ્રામ પંચાયત ના સંકલન થકી પાણીજન્ય રોગચાળાથી બચવા માટે પીવાનું પાણીનું ક્લોરિનેશન કરવામાં આવ્યું.
#Healthysabarkantha#safewater#clorination
આજ રોજ પ્રા.આ. કેન્દ્ર ફતેપુર ના સુપરવાઈઝર દ્વારા છાડરડા ગામ ખાતે મચ્છરજન્ય રોગચાળા અને પાણીજન્ય રોગચાળા અટકાયતી ના ભાગરૂપે સપોર્ટિવ સુપરવિઝન કરવામાં આવ્યું
આજ રોજ પ્રા.આ. કેન્દ્ર ફતેપુર ના સુપરવાઈઝર દ્વારા અંબાવાડા ગામ ખાતે મચ્છરજન્ય રોગચાળા અને પાણીજન્ય રોગચાળા અટકાયતી ના ભાગરૂપે સપોર્ટિવ સુપરવિઝન કરવામાં આવ્યું...@THOPrantij
આજ રોજ ફતેપુર પ્રા.આ. કેન્દ્ર હસ્તક ના દલપુર ગામ ખાતે આવેલ એરોલેમ ફેક્ટરી ખાતે ભરાઈ રહેલ પાણી ના સ્તોત્ર મા ડાયફલૂબેન્જોરન સ્પ્રે નો છંટકાવ કરવામાં આવ્યો.....@THOPrantij
આજ રોજ તા.
29.07.2026 ને બુધવાર ના રોજ જિલ્લા ક્ષય વિભાગ દ્વારા પ્રા.આ. કેન્દ્ર ફતેપુર હસ્તક ના આયુષ્માન આરોગ્ય મંદિર દલપુર ના સેજા મા આવેલ એરોલેમ ફેક્ટરી ખાતે 114 X-ray પાડવામાં આવ્યા...@THOPrantij@CdhoSabarkantha
આજ રોજ ફતેપુર પ્રા.આ. કેન્દ્ર હસ્તક ના નનાનપુર ગામમાં સુપરવાઈઝર દ્વારા મચ્છરજન્ય રોગચાળા અટકાયતી ના ભાગરૂપે એન્ટી લાર્વલ કામગીરી સુપરવિઝન કરવામાં આવ્યું તથા ચાંદીપુરા સર્વે નુ સપોર્ટિવ સુપરવિઝન કરવામાં આવ્યું...@THOPrantij@CdhoSabarkantha
આજ રોજ ફતેપુર પ્રા.આ. કેન્દ્ર હસ્તક ના ગામમાં પાણીજન્ય રોગચાળા અટકાયતી ના ભાગરૂપે ક્લોરિનેશન ની કામગીરી કરવામાં આવી અને ક્લોરિન ટેસ્ટ કરવામાં આવ્યો @THOPrantij
આજ રોજ ફતેપુર પ્રા.આ. કેન્દ્ર હસ્તક ના નનાનપુર ગામ ખાતે બિન કાયમી પાણી ના સ્તોત્ર મા ડાયફલૂબેન્જોરન સ્પ્રે નો છંટકાવ કરવામાં આવ્યો...@THOPrantij@CdhoSabarkantha