*આજ રોજ NVBDCP ગપ્પી માછલી ડ્રાઇવ અંતર્ગત ખુલ્લા હોજ,હવાડા માં પોરાભક્ષક માછલી મૂકવામાં આવી તથા NLEP અંતર્ગત રક્તપિત્ત સર્વે કામગીરી કરવામાં આવી.*
AAM લાડોલ -2
PHC લાડોલ TA Vijapur @TMehsana
આજ રોજ લાડોલ હરસિદ્ધ માતા હોલ ખાતે જન કલ્યાણ શિબિર અંતર્ગત PHC LADOL દ્વારા વિવિધ સ્ટોલ માં આરોગ્ય ની યોજનાનો લાભાર્થીઓ લાભ લીધેલ. તા વિજાપુર @TMehsana
આજ રોજ PHC LADOL થી AMO દ્વારા આમ LADOL 1 ના સ્ટાફ ને Sathi મોડ્યુઅલ 5 નો પાર્ટ B ક્લિનિકલ સ્કીલ 5ની તાલીમ આપવામાં આવેલ.FHW LR MPHW,તમામ આશા, આશા ફે હાજર રહેલ.આમ લાડોલ 1 phc Ladol તા વિજાપુર @TMehsana
આજ રોજ મણીપુરાગામ મા lcdc સર્વે અંતર્ગત T. H. V બેન ઘ્વારા મુલાકાત લેવામાં આવેલ તેમજ anc ની મુલાકાત લીધેલ અને કામગીરી નુ સુપરવિજન કરેલ
આમ -ભાવસોર phc -લાડોલ ta Vijapur @TMehsana
આજ રોજ PHC LADOL દ્વારા આમ LADOL 2 ના સ્ટાફ ને Sathi મોડ્યુઅલ 5 નો પાર્ટ બી ક્લિનિકલ સ્કીલ 5ની તાલીમ આપવામાં આવેલ.FHW MPHW,તમામ આશા, હાજર રહેલ.આમ લાડોલ 2 phc Ladol તા વિજાપુર @TMehsana
આજ રોજ PHC LADOL થી AMO,MPHS દ્વારા આમ ભાવસોર ના સ્ટાફ ને Sathi મોડ્યુઅલ 5 નો પાર્ટ A ક્લિનિકલ સ્કીલ 6 ની તાલીમ આપવામાં આવેલ.FHW,MPHW,તમામ આશા હાજર રહેલ.આમ ભાવસોર phc Ladol તા વિજાપુર @TMehsana
આજ રોજ મહાદેવપુરા મ આંગણવાડી ખાતે મમતા સેશનમા આયુષ મેડિકલ ઓફિસર લાડોલ ઘ્વારા મુલાકાત લેવામાં આવેલ તેમજ જરુરી માર્ગદર્શન આપવામાં આવેલ આમ - લાડોલ 2 PHC -લાડોલ તા વિજાપુર @TMehsana
આજ રોજ લાડોલ 1 સુધાબેન કડીયા આંગણવાડી ખાતે મમતા સેશનમા MPHS લાડોલ ઘ્વારા મુલાકાત લેવામાં આવેલ તેમજ એકલિસ્ટ ભરેલ અને જરુરી માર્ગદર્શન આપવામાં આવેલ આમ લાડોલ 1 PHC -લાડોલ તા વિજાપુર @TMehsana
આજ રોજ મણિપુરા આંગણવાડી ખાતે મમતા સેશનમા મેડિકલ ઓફિસર લાડોલ ઘ્વારા મુલાકાત લેવામાં આવેલ તેમજ જરુરી માર્ગદર્શન આપવામાં આવેલ આમ -ભાવસોર PHC -લાડોલ તા વિજાપુર @TMehsana
આજ રોજ 9 જૂન 2026 PMSMA ના 10વર્ષ ની ઉજવણી ના ભાગ રૂપે PHC LADOLખાતે આયુષ્યમાન આરોગ્ય શિબિરનું આયોજન કરેલ છે જેમાં તમામ હાઇરિસ્ક,વેરિહાઇરિસ્ક તેમજ નોર્મલ સગર્ભા માતાનું મેડિકલ ચેકઅપ લેબોરેટરી તથા જરૂરી આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું.
પ્રા. આ કેન્દ્ર લાડોલ
તા-વિજાપુર @TMehsana
આજ રોજ PHC LADOL થી AMO,MPHS દ્વારા આમ LADOL 2 ના સ્ટાફ ને Sathi મોડ્યુઅલ 5 નો પાર્ટ એ ક્લિનિકલ સ્કીલ 6ની તાલીમ આપવામાં આવેલ.FHW LR MPHW,તમામ આશા, આશા ફે હાજર રહેલ.આમ લાડોલ 2 phc Ladol તા વિજાપુર @TMehsana
આજ રોજ PHC LADOL થી AMO, MPHS દ્વારા આમ LADOL 1 ના સ્ટાફ ને Sathi મોડ્યુઅલ 5 નો પાર્ટ એ ક્લિનિકલ સ્કીલ 6ની તાલીમ આપવામાં આવેલ.FHW,તમામ આશા હાજર રહેલ.આમ લાડોલ 1 phc Ladol તા વિજાપુર @TMehsana
આજ રોજ તા.06.06.26 પ્રા.આ.કેંદ્ર લાડોલ ખાતે તમામ FHW, Mphw,આશા,આશા -ફે LCDC તાલીમ આપેલ અને VC જોઇન્ટ થયેલ તેમજ વિવિધ પોગ્રામલક્ષી રીવ્યુ કરી જરૂરી માર્ગદર્શન આપવામાંઆવેલ.AMO,MPHS પ્રા.આ.કેન્દ્ર લાડોલ.તાં.વિજાપુર.@TMehsana
આજરોજ 100 Day TB કેમ્પેઇન 2.0 અંતર્ગત T.B ના નિદાન માટે આશ સેકન્ડરી હોસ્ટેલ ખાતે લાભાર્થીના X Ray પાડવામાં આવેલ. જેમાં mphw -ભાવશોર અને mphw- લાડોલ 2 હાજર રહેલ
AAM- BHAVSHOR
PHC-LADOL તા વિજાપુર @TMehsana