ભાવનગર મેડિકલ કોલેજ અને અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજના રેગિંગ કેસમાં દોષિત વિદ્યાર્થીઓ સામે તાત્કાલિક અને કડક પગલાં
👉 વિદ્યાર્થીઓની સુરક્ષા અને સન્માન સાથે કોઈપણ પ્રકારનું સમાધાન નહીં – રેગિંગ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ..
Appreciations from the highest level!
It was such an honour to witness Hon. Chief Minister Shri, Gujarat Shri Bhupendra Patel sir inviting & meeting children from Mehsana District with Type 1, #JuvenileDiabetes, at Hon. CM's office, Swarnim Sankul 1, Gandhinagar on 18/5/26.
લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પથી શરૂ થયેલી સોમનાથની આ યાત્રાને આજે માનનીય વડાપ્રધાનશ્રી નવી ઊંચાઈઓ પર લઈ ગયા છે.
વિનાશની શક્તિ કરતા સર્જનની શક્તિ પ્રબળ હોય છે તેનું ઉત્તમ ઉદાહરણ એટલે સોમનાથ...
#SomnathVirasatke75Years
विध्वंस से सृजन तक की विशाल यात्रा...
माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की पावन उपस्थिति में सोमनाथ मंदिर के पुनरुद्धार की 75वीं वर्षगांठ अवसर पर आयोजित हो रहा है विरासत का महोत्सव, आइए इस ऐतिहासिक अवसर के साक्षी बने।
🛕 श्री सोमनाथ मंदिर परिसर, प्रभास पाटन
તા.૨૬-૦૪-૨૦૨૬ ના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે મેવડ ખાતે આવેલા મહેસાણા તાલુકાના જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના ડિસ્પેચિંગ સેન્ટરની મુલાકાત લીધી. મતદાન ટુકડીઓ સમયસર તમામ મતદાન મથકો પર પહોંચે તે માટેની તૈયારીઓની સમીક્ષા કરી. @SECGujarat
*આજ રોજ ઉબખલ ગામમાં બિલિયાપરાવિસ્તાર માં લઘુશિબિર દ્વારા મચ્છરો નું જીવનચક્ર , પ્રકારો , લક્ષણો, સારવાર વિગેરે વિશે વિસ્તૃત માહિતી આપી વિશ્વ મલેરિયા દિવસ ની ઉજવણી કરવામાં આવી.....AAM ઉબખલ*
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે મહેસાણા જિલ્લાના મતદારોને લોકશાહીના પર્વ નિમિત્તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા તથા લોકશાહીના પર્વને સફળ બનાવવા આહવાન કરવામાં આવ્યું.
@SECGujarat
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ અન્વયે મતદાર જાગૃતિ અભિયાનના ભાગરૂપે જિલ્લા સેવા સદન મહેસાણા ખાતે રાખવામાં આવેલ ઈ.વી.એમ. નિદર્શન કક્ષની મુલાકાત લીધી.
@SECGujarat
“સ્પષ્ટ માહિતી, યોગ્ય નિર્ણય”
હવે ટીબી વિશેની તમામ માહિતી સરળતાથી તમારા મોબાઇલમાં..
TB Mukt Bharat App દ્વારા “Khushi– Aapki E-Sangini” સાથે જોડાઈ ટીબીના લક્ષણો,સારવાર,દવાઓ અને પોષણ અંગે વિશ્વસનીય માર્ગદર્શન
📲 આજે જ એપ ડાઉનલોડ કરો https://t.co/ajXmio6jgt…
#TBMuktBharat#EndTB
માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો ભરતભાઈ સોલંકી સર દ્રારા વી સી ના માધ્યમ થી નેશનલ પ્રોગ્રામ નો રીવ્યુ પી પી ટી માધ્યમ થી કરવામાં આવ્યો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર શ્રી તથા આર બી એસ કે ટીમો ના સભ્યો તેમજ તાલુકા એમ પી એચ એસ તેમજ તાલુકા ફી હે સુ હાજર રહ્યા.