"PMJAY યોજનાના સરળીકરણ અને અમલીકરણમાં ગુજરાત દેશમાં નંબર વન"
👉🏻દર્દીઓના દિલ સાથે ચેડાં કરનારા તત્વો સામે કડક કાર્યવાહી, 39 હોસ્પિટલો સસ્પેન્ડ
👉🏻ખોટા ઓપરેશન અને અનિયમિતતાઓ સાંખી લેવામાં નહીં આવે, વીડિયો રેકોર્ડિંગથી થશે તપાસ...
ગુજરાતમાં અત્યાર સુધીમાં 5 લાખથી વધુ દીકરીઓને વિનામૂલ્યે HPV રસી આપવામાં આવી છે.
HPV રસી આપણી દીકરીઓને સર્વાઇકલ કેન્સર જેવા ગંભીર રોગથી સુરક્ષા આપતું અમૂલ્ય રોકાણ છે. આગામી એક મહિનામાં રાજ્યની પાત્ર તમામ દીકરીઓનું 100 ટકા રસીકરણ પૂર્ણ કરવાના સંકલ્પ સાથે સરકાર પ્રતિબદ્ધ છે.
ઔદ્યોગિક ક્રાંતિ સાથે
અગ્રેસર ગુજરાત
આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના હસ્તે 5 જૂને ભરૂચ અને વલસાડના કેમિકલ અને બલ્ક ડ્રગ ઝોન માટે ₹1,063.5 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું કરશે લોકાર્પણ.. #SuratNavsarjanParv