ખુશહાલ બનશે આપણું ગુજરાત!
લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વરદ્હસ્તે વિવિધ વિકાસ પ્રકલ્પોનું થશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત. જેનાથી જનસુવિધા વધુ ઉત્તમ બનશે.
#Namo4ViksitBharat#SwachhataSeSwagat
ગુજરાતનું રોડ નેટવર્ક બનશે વધુ આધુનિક!
યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ₹1,840 કરોડના ખર્ચે NH-48 અને NH-53 પર નવા બ્રિજ અને ફ્લાયઓવરનું નિર્માણ થશે.
#Namo4ViksitBharat#SwachhataSeSwagat
આધુનિક રેલવે કનેક્ટિવિટી તરફ વધુ એક કદમ!
યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વરદ્હસ્તે ₹30,766 કરોડથી વધુના રેલવે પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત સંપન્ન થશે.
#Namo4ViksitBharat#SwachhataSeSwagat
ગુજરાતના સાણંદમાં શરૂ થનાર CG સેમી OSAT ફેસિલિટી દેશમાં સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રે નવી ક્રાંતિ લાવશે. આ પ્રોજેક્ટથી અદ્યતન ટેક્નોલોજી, રોજગારીની નવી તકો અને વૈશ્વિક રોકાણને પ્રોત્સાહન મળશે.
#SemiconHubBharat
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સાણંદ ખાતે CG સેમી OSAT ફેસિલિટીનું ઉદ્ઘાટન દેશને આત્મનિર્ભર ટેક્નોલોજી ઇકોસિસ્ટમ તરફ આગળ ધપાવશે.
#SemiconHubBharat
જ્યાં જન્મે છે.ટેક્નોલોજી ત્યાંથી ઘડાય છે ઉજ્જવળ ભવિષ્ય સેમીકંડક્ટર ક્ષેત્રે ભારત હવે દુનિયાનું બજાર નહીં પરંતુ એક વૈશ્વિક પ્રોડક્શન પાવરહાઉસ બનશે અને આ ક્ષેત્રે દેશનું નેતૃત્વ કરશે ગુજરાત.
#SemiconHubBharat
ગુજરાત બન્યું દેશનું સેમીકંડક્ટર હબ
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પ્રેરક માર્ગદર્શન હેઠળ ફુલ ₹1.20 લાખ કરોડ થી પણ વધારે નું રોકાણ મંજૂર થયેલા 12 પ્રોજેક્ટમાંથી 6 પ્રોજેક્ટ ગુજરાતમાં નવા પ્લાન્ટની શરૂઆતથી હવે ગુજરાતમાં કાર્યરત થશે 4 પ્લા તકો...#SemiconHubBharat
ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બનતું ગુજરાત...
સેમિકન્ડક્ટર સેક્ટરમાં ₹1.24 લાખ કરોડના રોકાણ અને માઇક્રોન, કેઇન્સ અને સી.જી. સેમી જેવી વૈશ્વિક કંપનીઓ સાથે દેશના મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને મળી રહી છે નવી ગતિ...
#SanandSemiconLeap
ભારતના સેમિકન્ડક્ટર મિશનને આગળ ધપાવવામાં ગુજરાત અગ્રણી ભૂમિકામાં...
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તા. 4 જુલાઈ, 2026ના રોજ સાણંદ ખાતે સેમિકન્ડક્ટર OSAT પ્લાન્ટમાં ચીપના વ્યાવસાયિક ઉત્પાદનનો શુભારંભ કરાવશે...
#SanandSemiconLeap
'સેમિકન્ડક્ટર'ની દુનિયામાં ગુંજશે ગુજરાતનું નામ!
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના India Semiconductor Missionને સાકારિત કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં માઈક્ જેવી વૈશ્વિક કંપનીઓના રોકાણ સાથે ગુજરાત સેમિકન્ડક્ટર ક્ષેત્રે અગ્રેસર...
#SanandSemiconLeap