From discussion to direction.
Summed up the Crime Conference in Gandhinagar with police officials.
Focused on modern policing, stronger community engagement, and teamwork for safer, smarter public service.
સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મળી મોટી સફળતા..ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એરપોર્ટ અંદરથી બેંગકોકથી આવેલ જાફર નામના આરોપીને 4.35 કિલો હાઈબ્રીડ ગાંજા સાથે ઝડપી પડાયો..
@GujaratPolice@CMOGuj@sanghaviharsh@dgpgujarat
સુરત શહેર ક્રાઇમ બ્રાંચ પોલીસને મળી મોટી સફળતા…આસારામ અને નારાયણ સાઈ કેસમાં સાક્ષીઓ પર જીવલેણ હુમલા, હત્યા તેમજ એસિડ એટેકને અંજામ આપનાર અને 10 વર્ષથી વોન્ટેડ એવા તામરાજ સાહુ નામના આરોપીને નોઈડામાંથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાંચ પોલીસ.
@GujaratPolice@sanghaviharsh
DCP ક્રાઇમ બ્રાંચ B P Rojiya કરી રહ્યા છે સાયબર સંજીવની 3.0માં જોડાવા સૌ નાગરિકોને અપીલ : સાયબર સંજીવની 3.0ની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લો…આકર્ષક ઇનામો જીતો અને સુરત શહેર પોલીસ અને સુરક્ષા સેતુ દ્વ���રા યોજાનારા સાયબર ક્રાઇમ અવેરનેસ મહાઉત્સવનો હિસ્સો બનો !
@sanghaviharsh