@Joshi1Mitali @_NiRaLi_Solanki @DhavalP67910501 @AnkitaGorAAP બીજા કેસમાં પણ જાતિનું અભિમાન છે માનસિક વિકૃતિ નથી માનસિક વિકૃતિ હોય તો તેના કુટુંબના સભ્યો પર જ આવી હરકત કરોત
@Joshi1Mitali @_NiRaLi_Solanki @DhavalP67910501 @AnkitaGorAAP પહેલા કેસ માં અભિમાન
બીજા કેસ માં માનસિક વિકૃતિ છે
બંને ને એકબીજા સાથે કોઈ લેવા દેવા નથી
શું મંડી પડ્યા છો ?🤦
@iamnareshpar Please Help YouTube Team. He has worked a lot on his channel and he has worked very hard and some fraud persons do this type of work is very shameful please take action
Dear @TeamYouTube By creating fake accounts, a fraud person is giving me fake copyright strikes. My channel has over 1 million subscribers Please Save my Channel.
#helpnareshparmar@YouTube
આપણામાં નેગેટિવિટી આવવાનું એક કારણ જિંદગીમાં બની ગયેલી નેગેટિવ ઘટનાઓને વાગોળતા રહેવાનું પણ છે. આપણે એમાંથી બહાર જ ન નીકળીએ તો એ ધીમે ધીમે આપણામાં ઘર કરી જાય છે.✔️
@RinaPatel_ ભારતમાં ખાલી લોકો ખોટી ખોટી વાતો જ કરે છે ધર્મની પણ ધર્મના મૂલ્યો પ્રમાણે કોઈ ચાલતું નથી, બીજી વાત કે રક્ષાબંધન અને વેલેન્ટાઇન ડે ને કોઈ લાગતું વળગતું નથી