કહે છે, સંબંધો આપણે પસંદ કરતા હોઈએ છીયે.. ક્યારેય થાય આ પસંદગીમાં કડવા લાગે એવા અણગમતાને પણ આપણે કેમ પસંદ કરીએ?
તો જવાબ મળે જિંદગી ફિલ્મ જેવી - કભી ખુશી કભી ગમ જેવું હોય તો ગમે માટે.. માત્ર આનંદ જ હોય તો એનાથીયે આપણે માણસો કંટાળીએ એટલે..
સત્ય શું એ ખબર નથી પણ હા કેટલા સંબંધો જાણે ઈશ્વરની ભેટ જેવા જે તમને જિવાડે…
કિઆરા જેવી દીકરી ઈશ્વરની અણમોલ ભેટ 📷 એ મને ઘણું શીખવે… સ્વમાની, ખુદ્દારી ને કરુણા એનામાં ભારોભાર.. હું તો બસ એને જોઈને રાજી થવું.
#mittalpatel