ભગવાન સામે લાગવગ
નરેન્દ્ર મોદી આપણા થકી છે. આપણે તેમનાથકી નથી. સોમનાથ મંદિરમાં મોદી અને રાજનેતાઓનો ફોટો શુટ કરવાની છૂટ અને લોકોને ફોટો પડાવવાની મનાઈ છે. ભગવાન સામે બધા સરખા. મોદી કલકી અવતાર નથી. સોમનાથ ટ્રસ્ટ બધાને ફોટો પાડવા દે અથવા બધા માટે બંધ કરે. @collectorgirsom@PMOIndia