સાપુતારા પોલીસ સ્ટેશનમાં ઇદ એ મ���લાદ તથા ગણેશ ચતુર્થી તહેવાર અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નાયબ પોલીસ ધિક્ષકશ્રી,આહવા વિભાગ,આહવા નાઓના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્ય��. @sanghaviharsh @dgpgujarat @GujaratPolice
The exhibition of the capabilities of Mahila Police of Gujarat was at its finest in Navsari today. Its special mention by Hon Prime Minister shall go a long way in furthering their self confidence and self respect.
રાજકોટ શહેર ટ્રાફિક પોલીસને નિયમ ભંગ કરી વધુ ઉંચાય તથા વધુ લંબાય (0ver Projection) સાથે માલ-સામાનની હેરાફેર કરતા વાહન ચાલકો વિરૂધ્ધ ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ #Gujarat
રાષ્ટ્રીય માર્ગ સલામતિ માસ-૨૦૨પ અનુસંધાને રાજકોટ શહેર ટ્રાફિક શાખા દ્વારા પોલિટેકનિક કૉલેજ ખાતે ટ્રાફિક જાગૃતિ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 340 થી વધારે વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી.
#Rajkot#Gujarat#GujaratPolice@CMOGuj@sanghaviharsh@GujaratPolice