ગૌરીવ્રત નિમિતે ગૌરીવ્રત કરતી દીકરીઓનું પૂજન કરી ફળફળાદિનું વિતરણ કરવાનો કાર્યક���રમ સમગ્ર ગુજરાતમાં મહિલા મોરચા દ્વારા ઉત્સાહભેર કરવામાં અને ઉજવવામાં આવી રહ્યો છે.
#gaurivrat
#gauripujan
આત્મનિર્ભર ભારતનું આંગણું ગુજરાત!
ગુજરાત શિપબિલ્ડીંગ એન્ડ રિપેર પોલિસી-2026 દ્વારા આપણું ગુજરાત દેશના શ્રેષ્ઠ શિપબિલ્ડિંગ અને રિપેરિંગ સેન્ટર તરીકે સ્થાપિત થશે.
युवाओं का हित और उनका उज्ज्वल भविष्य मोदी सरकार की सर्वोच्च प्राथमिकता भी है और संकल्प भी। प्रधानमंत्री जी द्वारा फास्ट ट्रैक कोर्ट्स के गठन से पेपर लीक के मामलों में दोषियों के खिलाफ त्वरित सुनवाई और कठोर कार्रवाई का निर्णय इसी का प्रतिबिंब है।
पेपर लीक के कारण युवाओं के भविष्य से खिलवाड़ करने वालों के विरुद्ध प्रधानमंत्री श्री @narendramodi जी का यह म��त्वपूर्ण कदम मील का पत्थर साबित होगा।
હાલ સર્જાયેલી અતિભારે વરસાદની પરિસ્થિતિમાં વિસ્તારના વોટર પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લઈ કાર્યરત હેવી પમ્પોના પેરામીટર્સની ચકાસણી કરી તેમજ અધિકારીઓને પમ્પિંગ કામગીરી સતત અને અસરક���રક રીતે ચાલુ રહે તે માટે જરૂરી સૂચનાઓ આપી.
નાગરિકોની સુરક્ષા અને વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે તંત્ર સાથે સતત સ્થળ પર રહી કામગીરીની સમીક્ષા ચાલુ છે.
વિકાસની રાહ પર નીકળેલા ભારત દેશને વિદ્યાર્થીઓને ગુમરા કરી પોતાના રાજકીય રોટલા શેકવા નીકળેલા રાહુલ ગાંધીની નોટંકી ને પડકારવા પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP ના નેતૃત્વમાં શહેર અધ્યક્ષ શ્રી @PrerakshahBJP ની ઉપસ્થિતિમાં કોંગ્રેસ ભવન પર જઈ હજારો કાર્યકર્તા સાથે પ્રચંડ વિરોધ કર્યો.
Together, as two democratic nations anchored in history and driven by a vision for tomorrow, let us chart a course that brings peace and prosperity to our peoples.
महान स्वाधीनता सेनानी, अमर बलिदानी चंद्रशेखर आज़ाद जी की जयंती पर उनका स्मरण कर उन्हें नमन करता हूँ।
आज़ाद जी ने मातृभूमि की स्वाधीनता को ही जीवन का एकमात��र लक्ष्य बनाकर अपना सर्वस्व राष्ट्र को समर्पित कर दिया। काकोरी ट्रेन एक्शन के माध्यम से उन्होंने ब्रिटिश हुकूमत को यह कठोर संदेश दिया कि देश के संसाधनों पर अधिकार केवल देशवासियों का है।
उन्होंने क्रांतिकारियों की एक ऐसी पीढ़ी तैयार की, जिसने विदेशी हुकूमत की नींव हिला दी। उनकी पराक्रम गाथा पढ़कर आज भी रोम-रोम राष्ट्रभक्ति से भर उठता है।
વિકાસના કામોનો મોર્નિંગ રાઉન્ડ...
DY MC થી તમામ અધિકારીઓ સાથે બુટભવાની બ્રીજ થી સાલપરા અંડરપાસ પાસે નવો રોડ માંગી તાત્કાલિક કામ શરૂ કરવા માટે વિઝિટ કરી. સાથે વોર્ડના કાઉન્સિલરશ્રીઓ ઉપસ્થિત રહ્યા.
Nothing is more important than the welfare and future of our youth!
We have decided to set up fast-track courts to ensure swift and stringent punishment for those involved in paper leaks. Have directed the concerned authorities and officials to take all necessary steps in this regard. This continues our series of steps for safeguarding the interests of students.
Those who try to harm the future of our youth will not be spared.
देश के युवाओं का हित और उनका भविष्य हमारी सर्वोच्च प्राथमिकता है।
प���पर लीक के सभी मामलों में दोषियों को जल्द से जल्द कठोर दंड देने के लिए, केस के त्वरित निस्तारण के लिए फास्ट ट्रैक कोर्ट्स का गठन किया जाएगा। इस संबंध में निर्देश दे दिए गए हैं कि संबंधित विभाग आवश्यक कार्रवाई सुनिश्चित करें।
विद्यार्थियों के हितों को सुरक्षित करने के लिए, सरकार द्वारा लिए जा रहे निर्णयों की श्रृंखला में ये एक महत्वपूर्ण कदम है।
युवाओं के भविष्य के साथ खिलवाड़ करने वाले किसी भी व्यक्ति को बख्शा नहीं जाएगा।
भारतीय जनता पार्टी राष्ट्रीय अध्यक्ष श्रीमती वनाथी श्रीनिवासन जी ���ी और से गुजरात प्रदेश महिला मोर्चा के अध्यक्ष श्रीमती अंजुबेन वेकरिया जी को उनके नेतृत्व में की गई डिजिटल लर्निंग प्लेटफॉर्म के सराहनीय कार्य के लिए बधाई दी हे।
#BJMMDigitalLearning
#BJMMDigitalShakti