આ #પોલીસ જવાન નો શો વાંક ?
પૂર્વાગ્રહ કે કિન્નાખોરી માં નિર્દોષ નો ભોગ કેટલો યોગ્ય ?
સામાન્ય નાગરિક પોતાના હક કે ન્યાય ની વાત કરે તો સાંભળવા ની જગ્યાએ દબાવવા કે બોલતા બંધ કરવા સત્તા નો ગેરઉપયોગ ક્યાં સુધી ?
#courtesy - #jamawat
તોડે એની ?
કોઈના જોડાયેલ લગ્ન/સગાઈ તૂટી જાય એની ?
કોઈક ના માં- બાપે જોયેલા સપના તૂટે એની ?
પરિવાર માં ભાઈ બહેનના લગ્ન અટકી પડે એની ?
કે પછી ઉમેદવારો આંદોલન કરે એની ?
#GIVE_DETAILED_SCHEDULE_FOR_DS@GSSSB_OFFICIAL
આમ પણ #GSSSB તો...
યુવાધનને કેમ વેડફવું એ બોર્ડ સારી રીતે જાણે છે🙏
કહેવાતી સંવેદનશીલ સરકાર @CMOGuj ને #બિન_સચિવાલય(પંચવર્ષીય પરીક્ષાના) ઉમેદવારો પ્રશ્ન કરી રહિયા છે.
તમારી તો નિમણુંક થઈ ગઈ પરંતુ પોતાની કાબેલિયત પુરવાર કરેલ હકદાર ઉમેદ���ારોને નિમણુંક ક્યારે ?
#GIVE_DETAILED_SCHEDULE_FOR_DS
શું #ગૌણસેવા રાહ જોઈ રહ્યું છે કોઈક ઉમેદવાર નિરાશ થઈ ધીરજ
સાહેબ શ્રી ને જણાવવાનું કે હાલ 2021-22 ની ભરતી ના 4450 SRPF જવાન ની ઝડપી ગ્ર���પ ફાળવણી આપવામાં આવે હથિયારી અને બિનહથિયારી ઉમેદવાર ને મેડિકલ ની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તો સાહેબ આ બાબતે પણ થોડું ધ્યાન આપજો.
@dgpgujarat
@sanghaviharsh
@CMOGuj
@Hasmukhpatelips
#SRPF_Group_Allotment
@Hasmukhpatelips સાહેબ શ્રી, વિદ્યાર્થીઓને 1 વર્ષ નો સમય વીતી ગયો છે ને ક્યાંયથી કોઈ જવાબ મળી રહ્યો નથી..હવે તો વિદ્યાર્થી સહનશીલતાની પરીક્ષા પણ પાર કરી ગયા છે એટલે ક્યાંક ને ક્યાંક હવે બધાની આતુરતા વધી રહી છે ને બધા તમારા તરફથી કોઈ સચોટ જવ���બ ની આશા રાખી રહ્યા છીએ...🙏🏻🙏🏻