@PoonambenMaadam
જામનગર-દેવભૂમિ દ્વારકાના લોકપ્રિય સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ ને જન્મદિવસની અનંત શુભકામનાઓ.
ઈશ્વર સદાય આપને ઉત્તમ અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે એવી પ્રાર્થના.
@PoonambenMaadam
કમોસમી વરસાદની અણધારી આફતના લીધે રાજ્યના અનેક ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે, ત્યારે સરકાર ખેડૂતોની હિંમત બનીને આર્થિક સહાય માટે તેમની સાથે ઉભી રહેવા પ્રતિબદ્ધ છે.
રાજ્યના ખેડૂતોએ પકવેલ મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય સરકારે કર્યો છે. જે અંતર્ગત આ ખરીદી ૯મી નવેમ્બરથી શરૂ કરવામાં આવશે.
કુદરતી આપદાની આ સ્થિતિમાં ખેડૂત પરિવારોની આર્થિક સુખાકારીની ચિંતા સરકારે કરી છે, અને અન્નદાતા પરિવારોને કોઈ તકલીફ ન આવે તેવી સંવેદના સાથે તંત્ર પૂરી નિષ્ઠાથી કાર્યરત છે.
દેવભૂમિ દ્વારકા જીલ્લા ભાજપ પ્રમુખ અને સમસ્ત ચારણ ગઢવી સમાજ નું ગૌરવ એવા સ્નેહી શ્રી મયુરભાઈ રામભાઈ ગઢવી ને જન્મ દિવસ ની અઢળક શુભકામનાઓ @MayurGadhviBJP
पहलगाम में हुआ आतंकी हमला बेहद निंदनीय और हृदय विदारक है। इस तरह की बर्बरता मानवता के खिलाफ पाप है।
पूरा देश इस कठिन घड़ी में शोकसंतप्त परिवारों के साथ खड़ा है। शहीदों की वीरता को नमन और घायलों के शीघ्र स्वस्थ होने की कामना करते हैं।
#PahalGam
ભારતીય જનતા પાર્ટી, જામનગર મહાનગરના પ્રમુખ તરીકે શ્રીમતી બીનાબેન કોઠારી, જામનગર જિલ્લાના પ્રમુખ તરીકે શ્રી વિનોદભાઈ ભંડેરી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રમુખ તરીકે શ્રી મયુરભાઈ ગઢવીની નિમણૂક થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સહ નવી જવાબદારી માટે સૌને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ.
Wishing you a Happy Birthday Group President at Reliance Industries Limited, Vice Chairman of Dwarka Devasthan Samiti and President of Gujarat Cricket Association Shri @DhanrajNathwani Ji
May God Bless You With Good Health And Phenominal Success।
ટેકાના ભાવે મગફળીની રેકોર્ડબ્રેક ખરીદી, સોયાબિનનું મબલખ ઉત્પાદન
ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં બજારભાવ કરતા ટેકાના ભાવ વધારે મળતા અન્નદાતાઓમાં ખુશીની લહેર જોવા મળી છે. રૂ. 6700 કરોડના મૂલ્યની કુલ 10 લાખ મેટ્રિક ટન મગફળી, જ્યારે રૂ. 252 કરોડના મૂલ્યની કુલ 51400 મેટ્રિક ટનથી વધુ સોયાબીન પણ ની ખરીદી થઈ છે. જેનો લાભ રાજ્યના લાખો ખેડૂતોને થયો છે.
"સ્વચ્છતા દ્વારા જ ભારતીય ગામડાઓને આદર્શ બનાવી શકાય છે."
સત્ય, અહિંસા, ન્યાય અને કરુણાના પ્રતીક, ભારતીય સ્વતંત્રતા આંદોલનના પ્રમુખ રાજકીય નેતા 'રાષ્ટ્રપિતા' મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ પર કોટી કોટી વંદન.
#MahatmaGandhi#MartyrsDay#MayurbhaiGadhavi
અખિલ ગુજરાતલોહાણા મહાજન સમાજ તથા ધી સીડ્સ ઍન્ડ ગ્રેઇન મર્ચન્ટ એસો.ના પ્રમુખ , જામનગર ડિસટ્રીક કો. ઓપ્રેટિવ બેંક નાં ચેરમેન
શ્રી @Jitulaljamnagar જી ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. ભગવાન દ્વાકાધીશ આપ ને સ્વસ્થ અને તંદુરસ્ત આયુષ્ય આપે એવી પ્રભુ ચરણો માં પ્રાથના 🎂🙏🏻💐
આજરોજ જામનગર જિલ્લા અટલ ભવન ખાતે સંગઠન પર્વ અંતર્ગત મંડળ સહરચના અંગેની કાર્યશાળામાં પ્રદેશ ચૂંટણી સહ અધિકારી શ્રી @DhavalDaveBJP ની સાથે ઉપસ્થિત રહીને કાર્યકર્તાઓને ઉત્કૃષ્ટ કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા.
આ કાર્યશાળા દરમિયાન જિલ્લા પ્રમુખ શ્રી રમેશભાઈ મુંગરા, જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એચ.એમ.પટેલ અને જિલ્લા ચૂંટણી સહ-અધિકારી શ્રી દિલીપસિંહજી ચુડાસમા પણ ઉપસ્થિત રહ્યા હતા.
"નવી શરૂઆતનો શુભ દિવસ એટલે લાભ પાંચમ"
લાભ પાંચમનો પાવન દિવસ આપ સર્વેના જીવનમાં અનેક ગણો લાભ લઈને આવે તેવી અભ્યર્થના સાથે લાભ પાંચમની સૌને હાર્દિક શુભકામનાઓ.
#LabhPacham