@Gopal_Italia@YAJadeja
આ બધાને યુવા નેતા તરીકે સપોર્ટ કરીએ બરાબર પણ આજ લોકો બંધારણ ની વિરુદ્ધ જઈને RBC (રબારી ભરવાડ ચારણ) નો એ સમયે સપોર્ટ કરતાં હતાં એ નજરે જોયેલું છે @PrafulVsv
તો RBC બાબતે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે બાકી આ પણ કઈ કામ નહીં લાગે આદિવાસીઓને .
Being a tribal is a Naxalite,then yes we are a Naxalist, but can the Gujarat government and the central government give a clear definition of Naxalism After all,tribals have the right to know that for which crime they are being called Naxalites?
#गुजरात_CM_आदिवासीओ_से_माफी_मांगे
आदिवासी के अधिकारो को छीनकर सरकार के सामने लड़ने पर मजबूर करने वाले इन लोगो को पहचानो और आने वाले चुनावों में मतदान करके उनकी औकात दिखाओ ।
#गुजरात_CM_आदिवासीओ_से_माफी_मांगे
आदिवासियों पर लगातार अन्याय अत्याचार शोषण प्रशासनिक अधिकारियों द्वारा किया जा रहा है जब आदिवासी अपने हक अधिकार के लिए लड़ते है तो गुजरात राज्य के मुख्यमंत्री आदिवासियों को नक्सलवादी बना देते है
#आदिवासी#adivasibhil#गुजरात_CM_आदिवासीओ_से_माफी_मांगे
ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ #GISF ના કર્મચારીઓની વેદના અને વ્યથા સાંભળવા જેવી છે.
ડ્રેસ સાથે આવીને પોતાની વાત રાખવા કેટલા મજબૂર થયા હસે જરા વિચારજો.
આની અંદર પણ એવું કૌભાંડ અને ઓળખાણવાદ ચાલે છે જેની કોઈ હદ નથી, તમારી સામે આવે તો તમને જરજરિયા આવી જાય..
@ArvindKejriwal