જાણો ગુજરાતની અનોખી #DhanetaJat આદિજાતીને...
આ એકાંતિક આદિજાતી #Kutch ના બન્ની પ્રદેશની આસપાસમાં વસવાટ કરે છે. મૂળ તેઓ પશુપાલકો હતા, જે નવી ચરાઈ જમીનની શોધમાં કચ્છમાં સ્થળાંતરિત થયા.
#tribesofgujarat
સાહેબ એક શો આરોગ્યકર્મચારી માટે પણ રાખો એપણ એક શોષિત નાગરિકો જ છે કોરોના સમયમાં આ જ આરોગ્ય કર્મી ઘરે ઘરે જઈને કેશોને શોધીને તેમની ઘરે બેઠા સારવાર કરતાં હતાં.3-3 વખત હડતાલ પછીપણ સરકારનાં પેટનું પાણીનાં હલ્યું એટલે પરાણે 4થી હડતાલ કરી છે.ન્યાય માટે લડી રહ્યા છે.@RonakABPAsmita
@varungandhi80 आपके द्वारा देश के लाखों एनपीएस कार्मिकों की मांग पुरानी पेंशन बहाली पर गंभीरता पूर्वक निर्णय लेने के लिए सरकार से आग्रह किया गया NOPRUF आपका कोटि कोटि आभार व्यक्त करता है पुरानी पेंशन बहाली का केंद्र सरकार को तत्काल निर्णय लेना चाहिए इसके लिए NOPRUF संगठन निरंतर आंदोलनरत है
@varungandhi80#RestoreOPS
पुरानी पेंशन संविधान का दिया हुआ ऐसा हक है , जो सिर्फ नाम बदलकर मेहनत की कमाई को शेर बाजार में रख देने से खतम नही हो जाता। पुरानी पेंशन फिर से लागू होनी ही चाहिए। #NOPRUF
76 लाख सरकारी कर्मचारी अपनी वृद्धावस्था में आर्थिक व सामाजिक सुरक्षा की गारंटी देने वाली पुरानी पेंशन योजना की बहाली हेतु आंदोलन की राह पर हैं।
मैं इसे एक न्यायपूर्ण एवं मानवीय माँग मानता हूँ।
UGVCL દ્વારા કુલ રૂ. ૬૫૦.૪૫ લાખના ખર્ચે પાલનપુર ખાતે નિર્મિત વર્તુળ કચેરી અને વિભાગીય કચેરી તથા ડીસા ખાતે વિભાગીય કચેરી અને સ્ટોરેજ બિલ્ડીંગનું લોકાર્પણ કર્યું.