Today road safety drive arranged by rto and police at manekpor checkpost, 41 challan issued to violator of traffic rules , plz drive carefully, it's responsibility of every driver to take care of pedestrian 🚸
દસ વર્ષ જેટલા લાંબા સમયથી પડતર ટેકનિકલ અધિકારીઓના પ્રોબેશન પૂર્ણ કરવા બદલ ગુજરાત મોટર વાહન વિભાગ ટેકનિકલ ઓફિસર એસોસિયેશન આપ સૌ માનનીય સાહેબશ્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
આજરોજ તારીખ 07-08-2023 ના રોજ એ.આર.ટી.ઓ. બારડોલી કચેરી દ્વારા એસ. એન. પટેલ એન્જિનિયરિંગ કોલેજ એન્ડ રીસર્ચ સેન્ટર - ઉમરાખ ખાતે માર્ગ સલામતી અંતર્ગત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. જેમાં અંદાજિત 225 વિદ્યાર્થીઓએ માર્ગ સલામતી અંગેની જાગૃતિ કેળવી.@COTGuj_office