નાગરિકોને કેન્દ્ર & રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ એક જ સ્થળે સરળતાથી ઉપલબ્ધ થાય,માર્ગદર્શન અને સેવાઓ સુલભ બને તેમજ સુશાસનને વધુ ગતિ મળે તે હેતુસર"જનકલ્યાણ શિબિર"નું આયોજન આજરોજ રાસલોડ ખાતે કરવામાં આવ્યું.#jankalyanshibir#viksitbharat2047#goodgovernance#janseva
આજ રોજ સ્વચ્છતા સપ્તાહ અભિયાન અંતર્ગત પ્રાંતિજ તાલુકાના સીતવાડા ગામે સરપંચશ્રી, ત.ક.મંત્રી શ્રી ગ્રામ પંચાયત સભ્યશ્રીઓ, પ્રાથમિક શાળા સ્ટાફ,બાળકો તેમજ ગ્રામજનો તથા SBM સ્ટાફ ધ્વારા સફાઈ કરી પ્લાસ્ટિક એકત્રિત કરવામાં આવ્યું તથા સ્વચ્છતા અંગે શપથ લેવામાં આવી.@PrantijP
SWACHH GAON, SURAKSHIT JALVAYU
અંતર્ગત આજરોજ મજરા ખાતે જિલ્લા આયુર્વેદિક અધ��કારી સાહેબશ્રી ની ઉપસ્થિતિ માં ધન કચરા વ્યવસ્થાપન અંગે જરૂરી માર્ગદર્શન તથા સૂચના આપવામાં આવેલ. #એકપેડમાંકેનામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું.#SGSJ #MissionLife #SWMRules2026 #sbmggramin
આજ રોજ 'વિશ્વ પર્યાવરણ દિવસ' કાર્યક્રમના ભાગરૂપે *દલપુર* ગ્રા.પં ત.ક.મંત્રીશ્રી ,પંચાયત અને sbm સ્ટાફ સાથે રહી હોટલ હાઇવે, AGL લિ. કંપની અને GEMCORP RECYCLING ની વિઝિટ કરી સ્ટાફ ને SWMની માહિતી આપવામાં આવી સાથે ગેમ��ોર્પ કંપની સાથે પ્લાસ્ટિક રિસાયકલિંગ ની પણ માહિતી લેવામાં આવી
*સ્વચ્છ ગામ,સુરક્ષિત જળવાયું* અંતર્ગત કરોલ ગ્રા.પં. મુલાકાત તથા ગ્રામજનોને #SWM2026 rules બાબતે માહિતગાર કરવામાં આવ્યા.બલ્ક વેસ્ટ જનરેશન BWM ની બાબતે ચર્ચા કરવામાં આવેલ તથા જરૂરી માર્ગદ��્શન અને સૂચના આપવામાં આવી.#SGSJ #MissionLife #SWMRules2026 #sbmggramin
@sabarkanthadp
#SIRPhase2 અંતર્ગત ફિલ્ડ વિઝીટ. પ્રાંતિજ તાલુકાના ગેડ ગામે BLO દ્વારા મતદારોને ફોર્મ સબમિશન પ્રક્રિયાનું નિરીક્ષણ અને ફિલ્ડ કરવા કરી.
@CEOGujarat@ECISVEEP
#SIRPhase2 અંતર્ગત ફિલ્ડ વિઝીટ. પ્રાંતિજ તાલુકાના વાઘપુર, ભાગપુર, સાંપડ ગામોએ BLO દ્વારા મતદારોને ફોર્મ વિતરણની પ્રક્રિયાનું નિરીક્ષણ અને જરૂરી સૂચનો. સ્થાનિક લોકોમાં SIR ની પ્રક્રિયા અંગે રહેલી ભ્રમણાઓ અને મૂંઝવતા પ્રશ્નો દૂર કરવાના પ્રયાસો.
@CEOGujarat@ECISVEEP
મતદારયાદી સધન સુધારણા કાર્યક્રમ અંતર્ગત તા.15, 16, 22 અને 23 નવેમ્બર, 2025ના ખાસ કેમ્પ દિવસોમાં બી.એલ.ઓ મતદારોને ફોર્મ ભરવામાં મદદ કરશે. મતદારો પોતાના ફોર્મ જમા કરાવી શકશે તથા નામ ન હોય તો જરૂરી પુરાવા અંગે માર્ગદર્શન મેળવશે.@CEOGujarat@ECISVEEP
#SIRPhase2 અંતર્ગત ફિલ્ડ વિઝીટ.
પ્રાંતિજ તાલુકામાં BLO દ્વારા મતદારોને ફોર્મ વિતરણની પ્રક્રિયાનું નિરીક્ષણ અને જરૂરી સૂચનો.
સ્થાનિક લોકોમાં SIR ન��� પ્રક્રિયા અંગે રહેલી ભ્રમણાઓ અને મૂંઝવતા પ્રશ્નો દૂર કરવાના પ્રયાસો.@CEOGujarat @ECISVEEP
રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ્'ના રચનાના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે, પ્રાંતિજ તાલુકા પંચાયત કચેરી ખાતે અધિકારીશ્રીઓ અને કર્મચારીઓએ એકસૂરે સમૂહગાન કર્યું. આ સાથે જ 'વંદે માતરમ્'ના આદર્શોને વળગી રહેવાના અને સ્વદેશી વસ્તુઓના ઉપયોગના શપથ લઈ રાષ્ટ્રભાવનાને મજબૂત કરી. 🇮🇳
#VandeMataram150
રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ્'ના રચનાના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે, જિલ્લા પંચાયત ખાતે પદાધિકારી/અધિકારીશ્રીઓ અને કર્મચારીઓએ એકસૂરે સમૂહગાન કર્યું. આ સાથે જ 'વંદે માતરમ્'ના આદર્શોને વળગી રહેવાના અને સ્વદેશી વસ્તુઓના ઉપયોગના શપથ લઈ રાષ્ટ્રભાવનાને વધુ મજબૂત કરી. 🇮🇳
#VandeMataram150
માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વદરાડ ગામમાં આવેલા સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વેજીટેબલ્સની મુલાકાત લીધી. આધુનિક કૃષિ ટેકનોલોજી અને નવીનતમ ખેતી પદ્ધતિઓ વિશે તેમણે માર્ગદર્શન આપ્યું. #CenterOfExcellenceForVegetables
��ુના બાકરપુર ગામમાં આયોજિત રાત્રિ સભામાં માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતો અને ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો. તેમણે ગામલોકોની સમસ્યાઓ અને સૂચનો ધ્યાનપૂર્વક સાંભળ્યા અને સમાધાન માટેના પ્રયાસો વિશે ખાતરી આપી. #RatriSabha #Sabarkantha