May this Janmashtami bring happiness to your life and hatred will be far apart from your life. Enjoy the festival with love in your heart and good wishes for others. Happy Janmashtami.
૬૧-લીંબડી વિધાનસભા સમવિષ્ટ લીંબડી તાલુકામાં સોશીયલ મિડીયા ઇન્ફ્લુએન્સરની મીટીંગ કરવામાં આવી,હિતેશ પંડયા દ્વારા ૦૭ મી મે ના રોજ મતદાન કરવા બાબતનો મેસેજ તેમના સોશીયલ મીડીયા હેન્ડલર્સમાં પણ શેર કરવામાં આવેલ છે.@CEOGujarat@CollectorSRN@ECISVEEP
૬૧-લીંબડી વિધાનસભા સમવિષ્ટ સાયલા તાલુકામાં સોશીયલ મિડીયા ઇન્ફ્લુએન્સરની મીટીંગ કરવામાં આવી,તાલુકાના યુવા કલાકાર બીરજુ બારોટ અને હિતેશ બારોટ દ્વારા ૦૭ મી મે ના રોજ મતદાન કરવા બાબતનો મેસેજ તેમના સોશીયલ મીડીયા હેન્ડલર્સમાં પણ શેર કરવામાં આવેલ છે.
@CEOGujarat@CollectorSRN@ECISVEEP
@ElectionSRN@CollectorSRN@CEOGujarat@ECISVEEP ૬૧-લીંબડી વિઘાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ લીંબડી તાલુકાના રળોલ ગામે ૫ઢાર સમાજના આગેવાન લોકો સાથે મતદાર નોંઘણી અઘિકારી અને પ્રાંત અઘિકારી સાહેબ દ્વારા ૫ઢાર સમુદાયના વઘુમાં વઘુ મતદારોની નોંઘણી થાય તે અંગે સમજુત કર્યા.
૬૧-લીંબડી વિઘાનસભા મતવિસ્તારમાં લીંબડી ખાતે આવેલ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે હોકી ટીમના ખેલાડીઓને મતદાર તરીકે નામ નોંઘાવવા સમજુત કરી મતદાર જાગૃતી કાર્યક્રમનું આયોજન કરવામાં આ���્યુ. @ECISVEEP @CEOGujarat @CollectorSRN @ElectionSRN
61-લીંબડી વિઘાનસભા મતવિ��ાગ ખાતે આજ રોજ તા.૨૪/૧૧/૨૦૨૩ના રોજ યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત લીંબડી, સાયલા તથા ચુડા તાલુકા ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો. @CollectorSRN @ElectionSRN @ECISVEEP @CEOGujarat
આજરોજ 61 લીંબડી વિધાનસભા મતવિસ્તારમાં YVAW અંતર્ગત મતદાર નોંધણી અને મતદાન અંગે જાગૃત કરવામાં આવ્યા તથા નિયત કરેલ પીપીટી અને વિડિયો બતાવવામાં આવ્યા. @CEOGujarat@ElectionSRN@CollectorSRN@ECISVEEP
Rescuing over 15000 stray animals through his NGO Welfare for Animals in Goa, Atul Sarin is a hero for abandoned cattle, dogs, cats, and even birds. #animalwelfare#goa#reallifeheros
https://t.co/sBaM4d8L6i
Certificate of appreciation to staffs for their exemplary work in their respective field at Independence Day function at Sayla of Surendranagar District. @CollectorSRN @pkumarias @DDOSURENDRANAGR @SPSurendranagar
I have downloaded my certificate. Have you ? Let's come forward and contribute our part in pinning our Indian flag and putting a selfie with it. https://t.co/DDE9tIggHF #harghartiranga@revenuegujarat@CMOGuj@PMOIndia