દેશ વિદેશમાં ખ્યાતિ ધરાવતી આણંદ સ્થિત ઇરમા સંસ્થાના ૪૦માં સ્થાપના દિવસ ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે મહામહિમ ઉપરાષ્ટ્રપતિ જી વેંકૈયા નાયડુજી , મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સાંસદશ્રીઓ અને મહાનુભાવશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Jan vikas jhumbesh @ Khambhat..
Application forms are being filled house to house and committed to give benefits to more than 60000 people in next 10 days ..
Personal care by Hon..CM sir and ensured free treatment of needy injured boy of pandoli village of Petald in krishna hospital @ Karamsad. https://t.co/03w7nokNao
Revolution in Revune departmenet..
Path breaking and userfriendly steps..following importang things on I-ORA...
'Online Varsai'
'Sudhara hukam..'
Premium and N.A..in one step...
Request to avail this facilities to the maximum...
જન વિકાસ ઝુંબેશ અંતર્ગત ખંભાત તાલુકાના તમામ ગામોમાં આણંદ જિલ્લાના વર્ગ એકના અધિકારીશ્રીઓની ટીમો અત્યારે લાભાર્થીઓનો સર્વે કરી રહી છે. મીતલી ગામે અધિકારીશ્રીઓની ટીમ ગ્રામજનોને યોજનાઓની સમજણ આપી રહી છે.