આજ રોજ ગુજરાતના તમામ કર્મચારીઓ ના પ્રાણપ્રશ્ન સમાન જૂની પેંશન યોજના,ગ્રેડ પે માં સુધારો કરવો અને ફિક્સ પ્રથા નાબૂદ કરવા જેવા મુદ્દા પર તમામ કર્મચારીઓ માસ સી.એલ પર ઉતરી પોતાની માંગણી રજૂ કરી #CMOguj@PMOIndia @brijeshmeja1 @ArvindKejriwal@AamAadmiParty@jitu_vaghani
હું 2005 ની ભરતી પહેલાંની છું પણ મને એકલીને પેન્શન નથી જોઈતુ��. મને મારા તમામ મિત્રો સાથે જેમણે જેમણે આ લડતમાં સપોર્ટ કર્યો છે તે બધાને પેન્શન એક સાથે મળે તે જ મારી માંગ છે
#पुरानी_पेशन_बहाल_करो
આખા રાજ્ય મા કાલે તમામ કચેરી બંધ રહે તો કર્મચારી એકતા નો પડઘો પડે , સફળતા આપણા સૌ ના હાથ માં છે .ચાલો સૌ બીજા લોકો ને જાગ���ત કરીને માસ.સી. એલ માં જોડાઈએ.. only for #OPS