જેન ઝી ગંદી ગાળો બોલે છે... જેન ઝીની છોકરીઓ ઉઘાડા કપડા પહેરી ફરે છે... જેન ઝી વામપંથી છે... જેન ઝી દેશવિરોધી હાથો છે...
ખાસ આવા જ નેરેટીવ ફીડ થાય ને તરત નેગેટિવ ઓપિનિયન બને એવા વિડીયો ફોટો જ અમુક લોકો શોધી શોધીને જોયા કરે છે ને પછી કરપ્શન ને બદલે જનરેશન પણ સંસ્કારની શિખામણોના ટોપલા ઢોળ્યા કરે છે. આ દેખીતી વિદ્યાર્થીની લાગતી કોણ છોકરી છે, નામ શું છે, શું ભણે છે એ ખબર નથી. પણ એનો વીડિયો જુઓ. અમુક "જેન છી" થઈ ગયેલા બંધિયાર બુધ્ધિબુઠ્ઠાઓ કરતા કેટલી સ્ટ્રોંગ ઇન્ટેલિજન્ટ વાત કરે છે ! એનાથી ત્રણ ગણી ઉંમરના ઘણા ભણેલા કહેવાતા મેચ્યોર લોકો પાસે પણ આટલી વૈચારિક ક્લેરિટી નથી હોતી ! તમે એની બધી વાત સાથે સહમત ધારો કે ના પણ હો, તો પણ કબૂલવું પડે કે અમુક સિનિયર મંત્રીઓ કરતા તો આનું કોમ્યુનિકેશન વધુ સારું છે ! ભાષા પણ સરસ છે. એ સ્પષ્ટ છે, સહજ છે. ટ્રાન્સપેરન્ટ છે. કન્વિક્શનની સચ્ચાઈનો રણકો પડઘાય છે એના અવાજ, એની આંખમાં. જેન ઝીના આલોચક થઈ બેઠેલા એકાંગી વડીલવાયડાઓ કરતા વધુ ડેપ્થ છે એની વાતમાં. પેલો એક નીરજની કવિતા ગાતો વાઈરલ થયેલો મજૂર કહેતો હતો એમ ભારતના ભાવિ નાગરિક તરીકેની ગરિમા જોવા મળે એમાં. યુવાના નામે જેમને વીણી વીણીને ગાળો શોધવી છે, એમને તો એમની શેરીમાં પણ મળી જશે. આજીવન ગાળો બોલનારા, જ્યાં એ ટોકશે નહિ પણ પોતે બોલશે ! પણ વિચારના સ્પાર્ક્સ જોઈતા હોય તો આ રહ્યા. એટલે જ ઝિંદાબાદ જવાનીમાં રસ પડે ! પૂરી પાંચ મિનિટ નથી. જુઓ વિડિઓ.
~ જય વસાવડા
#genz #youth #india #democracy #education
@RaizadaPrashant@CJP_for_India See you are correct, but you are saying this because you are have something, you did something but when it comes to change from the root then such Inovations Happens (Hungerstrikes), and for inovation first our child should Learn and thus this Hungerstrike
@RaizadaPrashant@CJP_for_India तो आपका यह कहणा हे जो लोगोणे देश के लीये किया वो बेवकुफी भरा था? we need not to protest agianst it or anything? may be you would like it but what they are doing is upto them why you are judging like you said in your coment
@cawanamsebele its their thinking who make them to it killing of innocent people of god...they dont know what they are doing....they are just following what they have been told by their mullas...Its not islam...Islam is great if they follow thier book...but its Nes Islam...Mullas Islam
@0ivankaTrump1 Mam please keep it at your home.....Society means not you and you are means not society....so please keep in mind...where you stay adapt the culture as it is dont impose your culture on them...its desastrust for you
We demand the resignation of India’s Education Minister over the NEET paper leak issue.
When students lose their future, hope, and even their lives, accountability cannot stay silent.
17 students lost to pressure, injustice & failure of the system deserve answers. 🇮🇳
#NEET
@MaayaviMJ@Priyaa_Purohit Dude let's agree that she is child, do you agree that our Media is f**ed up charan chummesh Did Modi had any single interview with critical questions
@yoursbidhuri Bassa khatam yahi keh sakte ho tum bu apni country ko acha nahi bana sakte to banne bhi mat dena? Are please see what has Mr. manmohan sing gone through? Did you realise that just forgot it can understand this only expect from you guys only
@shwetamedia007@HelleLyngSvends Please ask learn from them what Democracy actually means Having a press conference, asking a question and demanding an answer over it means actual democracy, asking a question to whom is in the power...did Modi had any?
@HelleLyngSvends You did the right thing believing you did it...basically asking a question is what reporters job and some forget about this and their job and Indians too believed in such ways. Thank you for your service in Norway as well.
@ThePuneMirror सर एक नागरिक ताभी जिम्मेदार होगा जब उसका प्रधानमंत्री उसे कुछ मंगेग| क्युंकी गर वो जिम्मेदार है तो वो पुछेगा सवाल करेगा शायद कुछ ज्यादही मंगेग| पर हमारे PM कुछ बोलतेही नाही...कुछ productive baten ho kuch लोगोंके भलाई के लिये हो.