किसी भी देश के भविष्य के निर्माण में पुस्तकालयों की अहम भूमिका होती है। आज गाँधीनगर लोकसभा क्षेत्र के ट्रस्ट द्वारा संचालित पुस्तकालयों और सरकारी पुस्तकालयों के पुस्तकालयाध्यक्षों के साथ संवाद किया।
मुझे खुशी है कि ये पुस्तकालयाध्यक्ष, लाइब्रेरी प्रेमियों के साथ भावनात्मक संबंध बनाकर किताबों में उनकी रुचि को बढ़ावा दे रहे हैं। इनके प्रयासों से आने वाले दिनों में इन लाइब्रेरिज में पाठकों की संख्या में कम से कम 30% की और वृद्धि होने वाली है।
પુસ્તકાલયો કોઈપણ દેશના ભવિષ્યના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં ટ્રસ્ટ દ્વારા સંચાલિત પુસ્તકાલયો અને સરકારી પુસ્તકાલયોના ગ્રંથપાલો સાથે સંવાદ કર્યો.
મને આનંદ છે કે આ ગ્રંથપાલ પુસ્તકાલય પ્રેમીઓ સાથે ભાવનાત્મક સંબંધો બનાવીને પુસ્તકોમાં રસ વધારી રહ્યા છે. તેમના પ્રયાસોને કારણે આગામી દિવસોમાં આ પુસ્તકાલયોમાં વાચકોની સંખ્યામાં ઓછામાં ઓછો 30%નો વધારો થવાનો છે.
दीपावली के शुभ अवसर पर साळंगपुर (गुजरात) के श्री कष्टभंजन मंदिर में हनुमान जी के दर्शन व पूजन कर देशवासियों की सुख, समृद्धि की कामना की।
साथ ही, आज यहाँ ₹200 करोड़ से निर्मित 1150 से अधिक कमरों का ‘गोपालानंद स्वामी यात्रिक भवन’ का शुभारंभ किया। यह भवन दूर-दराज के यात्रियों को आश्रय प्रदान कर उनके दर्शन को सुगम बनाएगा।
દિવાળીના શુભ અવસર પર સાળંગપુર (ગુજરાત) ખાતે શ્રી કષ્ટભંજન મંદિરમાં હનુમાનજી મહારાજના દર્શન અને પૂજા કરી દેશવાસીઓની સુખ-સમૃદ્ધિ-કલ્યાણ માટે પ્રાર્થના કરી.
આ ઉપરાંત આજે અહીં ₹200 કરોડના ખર્ચે નિર્મિત 1150 થી વધુ રૂમના 'ગોપાલાનંદ સ્વામી યાત્રિક ભવન'નું ઉદ્ઘાટન કર્યું. આ ભવન દૂર-દૂરથી આવતા યાત્રિકોને આશ્રય આપવાની સાથે દાદાના દર્શનને સુગમ બનાવશે.
भाजपा के सबसे पुराने कार्यकर्ताओं में एक नारायण जी उर्फ भुलई भाई का निधन अत्यंत दुःखद है। देशहित व राष्ट्रप्रथम के प्रति समर्पित भुलई भाई, जनसंघ से लेकर भाजपा के माध्यम से युवाओं को सांस्कृतिक राष्ट्रवाद के लिए प्रेरित करते रहे। उनसे हुई मुलाकात में विचारधारा व राष्ट्रवाद के प्रति उनका उत्साह, आज भी मुझे याद आता है। दुःख की इस घड़ी में पूरा भाजपा परिवार उनके परिजनों के साथ है। ईश्वर दिवंगत आत्मा को श्रीचरणों में स्थान दें। ॐ शांति शांति शांति