Certificate of Appreciation for dedicated and noteworthy service during tenure as Assistant Engineer by Dr. Dhimant B. Vyas sir (Chief Engineer, Panchayat Planning, Monitoring & Additional Secretary, N.W.R.W.S. & Kalpsar Department, Government of Gujarat.
ખેરાલુ વિધાનસભાના ખેરાલુ તાલુકાના ડભાડ ગામે ધરોઈ પાઇપલાઇન યોજના અંતર્ગત તળાવ નવા નીરથી છલકાયું. 🌊✨
ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ ઐતિહાસિક ક્ષણના વધામણા કર્યા અને આનંદ વ્યક્ત કર્યો. નવા નીરથી ગામમાં ખુશહાલી અને સમૃદ્ધિનો સંદેશ પ્રસરી રહ્યો છે. 🌱🙏
આજરોજ ખેરાલુ વિધાનસભાના મારા વતન ફતેહપુરા ખાતે ધરોઈ ડેમના નવા નીરથી તળાવ ભરાતા ગ્રામજનો સાથે મોટી સંખ્યામાં હાજરી આપી વધામણા કર્યા.
ખેરાલુ વિસ્તાર માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે. રૂ. 317 કરોડના ખર્ચે નિર્મિત પાઈપલાઈન દ્વારા ધરોઈનું પાણી ખેરાલુ અને સતલાસણાના નીચાણવાળા વિસ્તારો સુધી પહોંચાડવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત કુલ 54 ગામોના 78 તળાવો અને ચેકડેમ્સ સુધી પાણી પહોંચાડવાનું લક્ષ્ય છે.
ફતેપુરા ગામના તળાવ સુધી ધરોઈનું પાણી પહોંચતા ખેડૂતોના ચહેરા પર દેખાતો આનંદ અને ઉલ્લાસ જોઈને હૃદયમાં અવિસ્મરણીય આનંદની લાગણી છલકાઈ રહી છે. ટૂંક સમયમાં સમગ્ર વિસ્તારના ગામોને આ પાણીનો લાભ મળશે.
👉 આ વિકાસયાત્રા ખેડૂતો માટે જીવનદાયી સાબિત થશે અને સમગ્ર ખેરાલુ વિસ્તાર માટે સુખ-સમૃદ્ધિનું પ્રતિક બનશે.
Book 21 of 2024
1971 — Srinath Raghavan
USA was using Pakistan to open up to China.
China, which was still recovering from aftermath of Cultural Revolution, had just had disastrous conflicts with its northern neighbour, the Soviet Union.
આપનું જીવન સદાય મંગલમય અને ખુશીઓથી ઝળહળતું અને સર્વે કાર્યોમા પ્રગતિશીલ બની રહ���. ઉતરો ઉતર ખૂબ પ્રગતિ કરો, દીર્ઘાયુ બનો, માતાજી આપને શક્તિ પ્રદાન કરે એવી જગત જનની માઁ આધ્યાશક્તિના ચરણોમા પ્રાથઁના.
ધારાસભ્ય શ્રી @sardarchaudhri
ને જન્મદિવસની અંત: કરણપૂર્વક શુભકામનાઓ...
દેશની રાજનીતિમાં ચાણક્ય તરીકે જેમની આગવી ઓળખ રહી છે, કુશળ રણનીતિકાર ગાંધીનગર લોકસભાના આદરણીય સાંસદ શ્રી @AmitShah સાહેબને મોદી સરકારના ત્રીજા કાર્ય��ાળમાં કેન્દ્રીય મંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા બદલ હ્રદયપૂર્વક અભિનંદન તેમજ ભવ્ય જીતની શુભકામનાઓ પાઠવી.
મોદી સાહેબના બીજા કાર્યકાળમાં કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી તરીકે પદભાર સંભાળતા દેશમાં અનેક ઐતિહાસિક નિર્ણય લેવાયા છે જેના થી ભારત દેશ સુરક્ષિત તેમજ સક્ષમ બનીને આગળ વધ્યો છે, આવીજ રીતે આદરણીય શ્રી અમિત શાહ સાહેબ માં ભારતીની સેવામાં સદૈવ કાર્યરત રહે એવી પ્રાર્થના.
#ModiAgain
Happy birthday to my dear son *Nirav*, my best friend, my everything.
You bring so much joy and love into our lives, and we are so blessed to have you. Have a great birthday and many more to come.
#HappBirthday
આદરણીય શ્રી રઘુવીરભાઈ ચૌધરીને ગૌરવપૂર્ણ પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત થવા બદલ હાર્દિક અભિનંદન…
માણસા તાલુકાના બાપુપુરા ગામમાં ખેડૂત પરિવારમાં જન્મેલા શ્રી રઘુવીરભાઈ ચૌધરીએ અથાક સમર્પણ દ્વારા એક લેખક નવલકથાકાર તરીકે સાહિત્ય જગતમાં ઉત્કૃષ્ટ યોગદાન પૂરું પાડ્યું છે. તેમના ઉત્કૃષ્ટ યોગદાનને માન્યતા આપતા, ભારત સરકારે તેમને પ્રતિષ્ઠિત પદ્મશ્રી પુરસ્કાર એનાયત કર્યો છે. રઘુવી��� સાહેબને આ યોગ્ય સન્માન માટે અંતઃકરણપૂર્વકની શુભેચ્છાઓ. ખેતીની પૃષ્ઠભૂમિથી રાષ્ટ્રીય માન્યતા સુધીની રઘુવીર સાહેબની સફર સખત મહેનત અને જુસ્સાની શક્તિનું ��દાહરણ પૂરું પાડે છે.
"At the beach, life is different. Time doesn’t move hour to hour but mood to moment. We live by the currents, plan by the tides and follow the sun." BeachVibes #sea#beachvibes#nature#Dumas
ચાલો ખેરાલુ... ચાલો ડભોડા…
"સૌનો સાથ, સૌનો વિકાસ" ના મંત્ર સાથે હંમેશા કાર્યરત એવા આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબ વિસ્તારના વિવિધ વિકાસ કામોના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા તારીખ 30 ઓક્ટોબરના રોજ સવારે ૯:૦૦ કલાકે ખેરાલુ તાલુકાના ડભોડા ખાતે પધારવાના છે.
ત્યારે આપણે સૌ ��રિવાર સાથે, મિત્રો સાથે, સગા-સંબંધીઓ સાથે ઉપસ્થિત રહી, મોદી સાહેબના હાથ મજબૂત બનાવીયે.... અને આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનીયે.
#વિકાસની_વણજાર_આભાર_નરેન્દ્રભાઈ
#વિકસિત_ગુજરાત_સમૃદ્ધ_ખેરાલુ
સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનવર્સિટીના નિયામક મંડળમાં ડાયરેક્ટર તરીકે નિમણુક કરવા બદલ માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબ તેમજ ગુજરાત સરકારના માન. કેબિનેટ મંત્રી શ્રી @RaghavjiPatel સાહેબનો ખૂબ ખૂબ આભાર...
જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાથી શું સરકાર પર મોટો બોજો આવી શકે ? શું ops હવે લાગુ થાય તો સરકારો 5 વરસ પાછળ જતી રહે..! શું જે રાજ્યો માં ops અપાયું છે ત્યાની હાલત કફોડી છે ..શું એક કર્મચારી સરકારમાં ૩૦-૩૫-૪૦ વરસ કામ કરે છે તો એને એનું વળતર ops કેમ નહીં …પેહલા તો પેન્શન અપાતું હતું તો હવે કેમ નહીં ..શું લોકસભાના ઇલેક્શનમાં ops મોટો મુદ્દો રેહશે …
Remembering Lal Bahadur Shastri Ji on his Jayanti. Through "Jai Jawan Jai Kisan" slogan he immortalized our Soldiers & Farmers. He epitomised simplicity and lived for the welfare of our nation.