અમદાવાદ એક દિવસનો પરીક્ષાલક્ષી પ્રવાસ.
૧) ગદકીનું સામ્રાજય એટલે અમદાવાદ.
૨) ગજબ મોંઘુ અમદાવાદ.
૩)રસ્તા અને ખડાનું શાસન એટલે અમદાવાદ.
૪) નવી નવી t.p સ્કીમ લાગે છે પણ ત્યાં સુવિધાના નામે મીંડું છે. ગટર ખુલ્લી.
અમદાવાદને બરબાદ કરી નાખ્યું છે અધ્ધ વિકાસે.
@OfficialGsrtc@sanghaviharsh સાહેબ એડવાન્સ બુકિંગ કરાવ્યું હોઈ તો તમારે 10% ભાડુ વધારે લેવાની નીતિ ખોટી છે. આજે એડવાન્સ બુકિંગ વાળા પાસેથી ડિફરન્સણા જે પૈસા લેવામાં આવી રહ્યા છે નિયમની વિરુદ્ધ છે.
@sansad_tv@AshwiniVaishnaw પેહલા પણ સરકાર હતી અને રેલવે ચાલતી જ હતી આ બધું ગણાવી ને કાંઈ ફાયદો નથી તમે હાલત વધારે બગાડી નાખી છે લિફ્ટ બંધ, શૌચાલય ખરાબ, ખોટા ખોટા પ્લાસ્ટિક બોટલ ક્રશ મશીન જે નકામ બંધ છે.
6) 1 રૂપિયામાં પાણીના વેન્ડિંગ મશીન પણ બધે બંધ હાલતમાં છે.
આ બધામાં પબ્લિક અને સરકાર બંનેની જવાબદારી બને છે લોકો થોડુંક તો ધ્યાન આપો ગમે ત્યાં ધૂકી ધૂકીને શું કામ પોતાની ભારત માતાને ગન્દી કરો છો. આપડે વિદેશ નથી બનવું પણ આપડા દેશને સ્વચ્છ અને સુંદરતો બનાવો. @CMOGuj@sanghaviharsh
કોમન સેન્સ
1) ગમે તે સરકારી કચેરી જાવ દાદરની બાજુમાં પિચકારી મારેલી જ હોઈ
2) ગમે તે સરકારી કચેરી કે રેલવે સ્ટેશન કે બસ સ્ટેન્ડ જાવ બેઝિનમા ગુટખા અને મુતરડીમાં ચીંગમો થુંકેલી હશે જેના લીધે યુરિન ભરાઈ રહે.
3) રસ્તા ઉપર પ્લાસ્ટિકનો કચરો આમ બધા પર પ્રતિબંધ લાવશો પણ 5 અને 10 વાળા....
પડીકા પ્લાસ્ટિકમાં જ વેહચાય છે એ જયા સુધી બંધ નહિ થાય ત્યાં સુધી પ્લાસ્ટિક બંધ કરવાનાં ખોટા બણગા મારવા નહિ.
4) રોડની બાજુમાં ચાલવાના રસ્તા પર લારીઓ અને ગલ્લા તો માણસ ચાલે ક્યાં.
5) આ પ્લાસ્ટિક બોટલ ક્રશિંગ મશીન જ્યા પણ ખોટો ખર્ચો કરીને મુકાયા છે એ બધા બંધ હાલતમાં છે.
@KapilSibal sir in gujarat many law students of grant in aid colleges are not able to practice due to bar council of india and college recognised issue, So that's why state bar council not grant certificate of practice. Sir please look into this matter.
જેટલો બદનામ કરવો હોઈ કુંભને એટલો કરો આતો આમારો નિર્ણય છે અને આમારો વિશ્વાસ છે જે થાય એ અને કરોડોલોકો આવતા હોઈ ત્યારે તમને બધી સુવિધા સરસ મળી રહે એ વિચારવું પણ ન જોઈએ. જય મહાદેવ 🙏 ભવ્ય કુંભ મહાકુંભ🙏જય સનાતન 🙏 @sanghaviharsh@CMOGuj અમારી ગુજરાત સરકારને પણ વંદન બસના આયોજન માટે.