જિલ્લા પંચાયત ભરૂચ પરિવાર દ્વારા તા. 31/08/2024 ના રોજ વયનિવૃત અન્વયે નિવૃત થયેલ માન.જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રશાંત જોષી સાહેબનો વિદાય સંભારભનું આયોજન કરવામાં આવ્યું. જેમાં જિલ્લાના અધિકારીશ્રીઓ,પદાધિકારીશ્રીઓ તેમજ કર્મચારીઓ હાજર રહ્યા.
@CMOGuj@GujDCoffice
@BharuchMahiti
માન.પ્રમુખશ્રી,શાખાધિકારીશ્રીઓ તેમજ કર્મચારીઓ દ્વારા વયનિવૃત્તિ બાદ વિદાય લઈ રહેલ માન.જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રશાંત જોષી સાહેબનું સન્માન કરવામાં આવ્યું.
@CMOGuj@GujDCoffice
@BharuchMahiti
Hon'ble Chief Minister sir reviewed prevailing flood situation in the state.
Narmada river water level at Golden Bridge is coming down.
Hopefully, it will come further down tomorrow.
Citizens are advised to exercise caution and follow instructions of the district administration.
જીલ્લામાં ભારે વરસાદ તથા પૂરની સ્થિતિમાં વહિવટીતંત્ર દ્વારા જાગૃતિ,રાહત-બચાવ અંગે હાથ ધરાયેલી કામગીરીની સમીક્ષા માટે માન.પ્રભારી મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લાના તમામ જવાબદાર અધિકારીઓની બેઠક યોજાઈ.તાલુકા મથકોથી અધિકારીઓ VCથી જોડાયા.
#RainAlertinGujarat@CMOGuj@revenuegujarat
સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં વહિવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરી અને બચાવ-રાહત પગલાંની સમીક્ષા માટે માન.મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને વિડીયો કોન્ફરન્સ યોજાઈ
#RainAlertinGujarat@CMOGuj@InfoGujarat@revenuegujarat
જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી. આર. જોષીએ ભરૂચના મંગલેશ્વર ગામ તેમજ મઢી હોડી ઘાટ વગેરે નદીકાંઠાની મુલાકાત કરી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું અને રાહત - બચાવની કામગીરી માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું...
@CMOGuj@CollectorBharch@DDOBHARUCH1@InfoGujarat
આજરોજ જિલ્લામાં ભારે વરસાદ તેમજ સરદાર સરોવરના પાણીથી અસરગ્રસ્ત થતાં ભરૂચ તાલુકાના શુકલતીર્થ,મંગલેશ્વર તેમજ નીકોરા ગામની મુલાકાત લીધી તેમજ કબીરવડના મઢી ઘાટ ખાતે મુલાકાત લઈ TDO,ભરૂચ તેમજ TCM ને બચાવ તેમજ રાહત કામગીરી માટે જરૂરી માર્ગદર્શન તેમજ સૂચના આપી.
@CMOGuj@GujDCoffice
પ્રજાજનોને જાગૃત અને સાવચેત રહેવાની નમ્ર અપીલ...
ભારે વરસાદની સ્થિતિમાં સ્થાનિક પ્રશાસન દ્વારા કરવામાં આવતી કામગીરીમાં આપનો સહયોગ આપી જવાબદાર નાગરિક બનીએ.
@CMOGuj#RainfallinGujarat#BeCarefulGuj
હાલ નર્મદા નદીનું ગોલ્ડન બ્રિજ ખાતેની સપાટી ૧૪.૪૦ ફૂટ છે.
વોર્નિંગ લેવલ-૨૨ ફૂટ
ભયજનક સપાટી ૨૪ ફૂટ
હાલ નર્મદા નદી ભયજનક સપાટીથી નીચે વહી રહી છે.
જિલ્લાના નાગરિકો ઘરે બેઠા નર્મદા નદીનું ગોલ્ડન બ્રિજ ખાતે પાણી સપાટી જોઈ શકે તે માટે E-REWA એપ્લીકેશન વિકસાવામાં આવી છે. (1/2)
ભરૂચ જિલ્લામાં તા.૨૫/૦૮ અને ૨૬/૦૮ ના અત્યંત ભારે વરસાદ (રેડ એલર્ટ) ની આગાહી ધ્યાન પર લઈ તમામ નાગરિકો ને સતર્કતા જાળવવા તથા બિનજરૂરી પ્રવાસ ટાળવા અપીલ કરવામાં આવે છે.
@CMOGuj@GujDCoffice@mopr_goi@GujPRHDept