@IndiaPostOffice I am at Gujarat University Post office 380009,
And there are only 2 employee. At 1.40 no one work and said lunch time 1.30pm to 2.00pm. Is it official lunch time?
@deepakrajani123 પેપર1માં સેટિંગ કરવામાં મોડું થાય,સેટિંગ એટલે કોઈ વિદ્યાર્થી માટે નહિ,પણ રિઝલ્ટ અઘરું અને ઓછું આપે એટલે ઉમેદવાર પાસ જ ઓછા થાય.નિબંધ,પત્રલેખન,ચર્ચાપત્ર આ પ્રશ્નમાં કોઈ પણ પરીક્ષક કોઈ પણ માર્ક મૂકી શકે.રિઝલ્ટ ઓછું આપવું હોય તો આમાં માર્ક ઓછા આપી શકે એ કામગીરીમાં મોડું થઈ રહ્યું છે
#જ્ઞાન_સહાયક
🙄શંકાસ્પદ નામ (પિતા ના નામ વગર નું)
🧐શંકાસ્પદ પર્સન્ટાઇલ 80.11
😱શંકાસ્પદ ક્રમાંક 91.77 ની વચ્ચે
🧐શંકાસ્પદ રોલ નબર
(2023-12345 અન્ય કરતા એક આંકડો વધુ)
🤔આ શું સમજવું??? 🤔બેદરકારી , ભૂલ, કે લાગવગ ?
આ એક સામે આવ્યું બાકી...
#અંધેરી_નગરી_મે_ગંડુ_રાજા
@@kuberdindor
@deepakrajani123@kuberdindor@EduMinOfGujarat કોઈ પણ ભરતીની પરીક્ષામાં માધ્યમ મુજબ પેપર અલગ ન હોય...
માત્ર TAT માં જ આવું છે.
ત્રણેય માધ્યમમાં શું કઠિનતા મૂલ્ય સમાન હશે?
શા માટે અલગ પેપર?
એક જ પેપર ને ત્રણ ભાષામાં ન કાઢી શકાય?
શું આ કોઈ મોટા કૌભાંડનાં સંકેત છે?
@abpasmitatv@RonakABPAsmita
TAT પરીક્ષા પદ્ધતિનો અભ્યાસ કરી એના માટે એક કાર્યક્રમ કરો સાહેબ. ખૂબ અન્યાય છે. શિક્ષક કેટલું ભણે. બી. એડ ની તો કોઈ કિંમત જ રહી નથી. બી. ���ડ પછી પણ આટલી અઘરી પરીક્ષા તો બી. એડ ના 2 વર્ષ શા કામના સાહેબ
@kuberdindor TAT (HS) માં કોમર્સના વિદ્યાર્થીઓને 3 વિષય વાંચવાના, જ્યારે અન્ય તમામ વિષયના વિદ્યાર્થીઓને મુખ્ય વિષય જ વાંચવાનો.
શા માટે નામના-મૂળતત્ત્વો, વાણિજ્ય વ્યવસ્થા વિષયની અલગ પરીક્ષા લેવામાં આવતી નથી.
દરેક વિદ્યાર્થી માટે પરીક્ષાની સમાન પદ્ધતિ હોવી જોઈએ.
@deepakrajani123@kuberdindor TAT (HS) માં કોમર્સના વિદ્યાર્થીઓને 3 વિષય વાંચવાના, જ્યારે અન્ય તમામ વિષયના વિદ્યાર્થીઓને મુખ્ય વિષય જ વાંચવાનો.
શા માટે નામના મૂળતત્ત્વો, વાણિજ્ય વ્યવસ્થા વિષયની અલગ પરીક્ષા લેવામાં આવતી નથી.
દરેક વિદ્યાર્થી પરીક્ષા માટે સમાન પદ્ધતિ હોવી જોઈએ.
@abpasmitatv@RonakABPAsmita જ્ઞાન સહાયક આપને યોગ્ય લાગે છે રોનક ભાઈ... હું તો બોલીશ નો હું આપનો જાગૃત ગુજરાતી નાગરિક છું. આપ આ બાબતે વિરોધનો અવાજ તમામ TAT ના ઉમેદવાર વતી ઉઠાવો તો સારું. અપેક્ષા સહ. DR. BHAVIK SHAH અધ્યાપક
@kushal_shah_1@ManishaGondali3@deepakrajani123 I don't require Ph.d certificate from you, 35% is mentioned in first line and at the end by mistake 35 marks written which a common man also understand. And no where it is written that Ph.d holder never made a mistake. Learn more with due respect.