આઈ.ટી વિભાગ ની કામગીરી તેમજ આવનારા કાર્યક્રમોના અનુસંધાનમાં કર્ણાવતી મહાનગર ની આઇ.ટી વિભાગની બૃહદ બેઠક યોજવામાં આવી.
આ બેઠકમાં આઈ.ટી ના સૌ મિત્રોને #NaMoApp ડાઉનલોડ કરાવી તેમજ તેના વિષે માર્ગદર્શન આપ્યું.
#Team_IT_Karnavati#BJP4Karnavati#HamaraAppNaMoApp
અમદાવાદ સ્થિત મૈરિંગો સિમ્સ હોસ્પિટલમાં અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આયોજિત “પાણી બચાવો - કિડની બચાવો - પર્યાવરણ બચાવો”- જનજાગૃતિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આનંદની લાગણી અનુભવી.
જળ સંરક્ષણ, પર્યાવરણ સુરક્ષા અને માનવ સ્વાસ્થ્ય એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલ��� છે. પાણીના સદુપયોગ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીની ભાવના દ્વારા જ આપણે સ્વસ્થ સમાજ અને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી શકીશું.
આવા જાગૃતિ પ્રેરક પ્રયાસો સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા તેમજ પાણી અને આરોગ્ય પ્રત્યે જનસહભાગિતાને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
Delighted that Gujarat has secured the No.1 position in the country under the PM Surya Ghar: Muft Bijli Yojana ‘Month of Solar – May 2026’ campaign and received the prestigious PM Surya Ghar Excellence Award.
Congratulations to Team Gujarat and every citizen who has contributed to this outstanding accomplishment.
Under the visionary leadership of Hon’ble Prime Minister Shri Narendra Modi Ji, India is rapidly advancing towards a clean energy future.
Renewable energy is the need of the hour for sustainable development, energy security and environmental protection.
Let us continue to embrace solar energy and contribute towards building a greener Gujarat and a Viksit Bharat.
@JoshiPralhad@mnreindia@PMSuryaGhar
આદરણીય રાજ્યપાલ શ્રી @ADevvrat જીના અધ્યક્ષસ્થાને આજે રાજ્યના જિલ્લા કલેકટર્સ, ડીડીઓ અને મ્યુનિસિપલ કમિશનર્સ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા અંગે ચર્ચા કરી.
પ્રા���ૃતિક કૃષિ પેદાશોના વેચાણ માટે આગામી એક મહિનામાં મ્યુનિસિપલ કોર્પોરેશન સ્તરે, જિલ્લા સ્તરે અને તાલુકા સ્તરે કાયમી વેચાણ કેન્દ્રો શરૂ કરવામાં આવે તેવી પ્રેરણા માનનીય રાજ્યપાલશ્રીએ આપી.
ધરતી માતાના સ્વાસ્થ્ય અને માનવજીવનના કલ્યાણ માટે રાસાયણિક ખાતરોથી મુક્ત પ્રાકૃતિક ખેતી એ સમયની માંગ છે.
માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi જીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા, સમગ્ર વહીવટી તંત્ર મિશન મોડમાં કામ કરે અને વધુને વધુ ખેડૂતોને સાયન્ટિફિક માહિતી આપીને આ જન-આંદોલન તરફ પ્રેરિત કરે તેવું આહવાન કર્યું.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં આવતીકાલનો દિવસ સમગ્ર દક્ષિણ ગુજરાત માટે વિકાસની નવી ચેતના પ્રગટાવનારો બની રહેશે.
તેઓશ્રી સુરત ખાતે ₹18,800 કરોડથી વધુના વિ��િધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
આ મેગા પ્રોજેક્ટ્સ અંતર્ગત-
🔸વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના મહત્વના પેકેજ ગુજરાત-મહારાષ્ટ્ર વચ્ચે પરિવહન અને લોજિસ્ટિક્સને નવી ગતિ આપશે.
🔸NH-56 ના મહત્વપૂર્ણ સેક્શન્સને ફોર-લેન કરવાની કામગીરી આદિવાસી વિસ્તારોમાં કનેક્ટિવિટી વધારશે.
🔸સુરતમાં ઈમરજન્સી સેવાઓ ધરાવતી 220 બેડની આધુનિક ESIC હોસ્પિટલ સહિતના આરોગ્યના પ્રકલ્પો શ્રમિકો ���ને સ્થાનિકોને ગુણવત્તા સફર આરોગ્ય સેવાઓ પ્રદાન કરશે.
🔸આ ઉપરાંત વલસાડમાં વીજ વિતરણ અપગ્રેડેશન, તેમજ દહેજ PCPIR અને સરીગામ GIDC ખાતે એડવાન્સ એફ્લુઅન્ટ ડિસ્પોઝલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા જંબુસર બલ્ક ડ્રગ પાર્ક ખાતેની સુવિધાઓથી દક્ષિણ ગુજરાતમાં ઔદ્��ોગિક ક્ષેત્રે એક નવી ઊર્જા મળશે.
માનનીય વડાપ્રધાનશ્રીનું ગુજરાતની ધરા પર હૃદયપૂર્વક સ્વાગત છે.
@narendramodi
हम जैसी पृथ्वी आज संवारेंगे, वैसा ही भविष्य हमारी आने वाली पीढ़ी को मिलेगा। 🌍🌱
आइए #WorldEnvironmentDay पर केवल संकल्प न लें, बल्कि पर्यावरण संरक्षण में अपनी सक्रिय भागीदारी सुनिश्चित करें। एक छोटा सा कदम, बड़ा बदलाव ला सकता है!
आप सभी को विश्व पर्यावरण दिवस की शुभकामनाएं।
भारतीय जनता पार्टी की केंद्रीय चुनाव समिति द्वारा गुजरात सहित विभिन्न राज्यों में होने वाले राज्यसभा चुनाव हेतु उम्मीदवारों की घोषणा पर सभी प्रत्याशियों को हार्दिक बधाई एवं विजय की अग्रिम शुभकामनाएं।
जनसेवा, सुशासन और राष्ट्र निर्माण के प्रति आपकी प्रतिबद्धता निरंतर सशक्��� होती रहे, यही मंगलकामना।
#RajyaSabhaElections #BJP
विश्व पर्यावरण दिवस की पूर्व संध्या पर प्रधानमंत्री श्री @narendramodi जी के सूरत आगमन से पहले पूरे शहर में भव्य स्वच्छता अभियान चलाया गया, उमरावनगर में स्वयं श्रमदान कर स्वच्छता का संदेश दिया उस समय की एक झलक ।
ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તાઓનું પ્રશિક્ષણ એ આપણી વિચારધારા અને સંગઠનને વધુ મજબૂત બનાવવાનું મહત્વનું માધ્યમ છે.
આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન-૨૦૨૬ અંતર્ગત પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે આયોજિત પ્રદેશ આયોજન બેઠકમાં સહભાગી થયો.
રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી અને અભિયાનના સંયોજક આદરણીય શ્રી @shivprakashbjp જી અને માનનીય મુખ્યમંત્રી ��્રી @Bhupendrapbjp જીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં આગામી પ્રશિક્ષણ વર્ગોના સફળ આયોજન અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી.
સંગઠનના આ પ્રશિક્ષણ અભિયાન દ્વારા આપણા કાર્યકર્તાઓ વધુ સુદૃઢ બની જન-જનની સેવામાં અગ્રેસર રહેશે.
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એલિસબ્રીજ વિધાનસભાના વાસણા વોર્ડ સ્થિત બંસીધર ગાર્ડન ખાતે આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું.
આ પ્રસંગે વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલરશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો, વિવિધ સેલ-��ોરચાના પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓ સાથે પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભવિષ્યના સંકલ્પને વધુ સશક્ત બનાવવાનો અવસર મળ્યો.
વૃક્ષો એ આવનારી પેઢીઓને સ્વસ્થ અને સુરક્ષિત જીવનનો આધાર પણ પૂરો પાડે છે. આવો, વધુમાં વધુ વૃક્ષારોપણ કરી પ્રકૃતિના સંવર્ધનમાં સહભાગી બનીએ.
સમગ્ર વિશ્વમાં પ્રકૃતિના સંરક્ષણ અને સંવર્ધનનો સંદેશ આપતા 'વિશ્વ પર્યાવરણ દિવસ'ની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ.
આપણી સંસ્કૃતિમાં પ્રકૃતિને દેવી માતા તરીકે પ���જવામાં આવી છે. વૃક્ષો, નદીઓ અને પર્વતોનું પૂજન એ આપણી જીવનશૈલીનો ભાગ છે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ગ્રીન ગ્રોથના વિઝન અને Mission LiFE ના મંત્રને આત્મસાત કરીને ગુજરાત રિન્યુએબલ એનર્જી, વનીકરણ અને પર્યાવરણ સુરક્ષા ક્ષેત્રે દેશભરમાં અગ્રેસર રહ્યું છે.
આ દિવસે પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞ બની વધુમાં વધુ વૃક્ષો વાવવાનો, જળ સંચય કરવાનો અને પ્લાસ્ટિક મુક્ત જીવન જીવવાનો સંકલ્પ કરીએ.
આપણા આજના પ્રયાસો આવનારી પેઢીઓ માટે પૃથ્વીને વધુ હરિયાળી અને જીવવા યોગ્ય બનાવી રાખશે.
#WorldEnvironmentDay
राष्ट्र सर्व प्रथम
भारत देश की एकता और अखंडता के लिए अपना सर्वस्व न्योछावर करने वाले, राष्ट्रीय स्वयंसेवक संघ के द्वितीय सरसंघचालक माधवराव सदाशिवराव गोलवलकर जी की पुण्यतिथि पर उन्हें कोटि कोटि नमन|
ગુજરાતની રાજ્યસભા બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરાયેલા તમામ ઉમેદવારશ્રીઓને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ.
આપ સૌ જનઆકાંક્ષાઓને પૂર્ણ કરી રાષ્ટ્રસેવામા�� ઉત્તમ યોગદાન આપો તેવી શુભેચ્છાઓ. 🙏🏻
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી @sanghaviharsh , પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી @ratnakar273 જી, મધ્ય અન��� પશ્ચિમ ઝોનના ઇન્ચાર્જ શ્રી @kcpatelbjpguj , પ્રદેશ મહામંત્રીશ્રીઓ સહિત પ્રદેશ પદાધિકારીશ્રીઓ, જિલ્લા/મહાનગરના પ્રમુખશ્રીઓ, મહામંત્રીઓશ્રીઓ અને પ્રભારીઓશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન અન��� માંજલપુરના ધારાસભ્ય સ્વ.યોગેશભાઈ પટેલના નિધનથી પક્ષે એક સાચા લોકનેતા અને કાર્યકર્તાઓએ પોતાના માર્ગદર્શક ગુમાવ્યા છે.
આજે સ્વ.યોગેશભાઈ પટેલની અંતિમયાત્રામાં સહભાગી થઈ અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમજ શોકાકુલ પરિવારજનોને મળી સાંત્વના પાઠવી.
ૐ શાંતિ. 🙏
ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ ગુજરાતમાં થનાર રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણી માટે નીચેના નામો માટે સ્વીકૃતિ આપી છે.
તમામ ઉમેદવાર��ને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ.
સક્ષમ કાર્યકર્તા, સશક્ત સંગઠન
પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026 અંતર્ગત આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP સાહેબની અધ્યક્ષતામાં તેમજ રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી અને અભિયાનના સંયોજક શ્રી શિવપ્રકાશજી તથા મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં 'પ્રદેશ આયોજન બેઠક' યોજાઈ.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી @sanghaviharsh,પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી @ratnakar273 જી, મધ્ય અને પશ્ચિમ ઝોનના ઇન્ચાર્જ શ્રી કે.સી.પટેલ, પ્રદેશ મહામંત્રીશ્રીઓ સહિત પ્રદેશ પદાધિકારીશ્રીઓ, જિલ્લા/મહાનગરના પ્રમુખશ્રીઓ, મહામંત્રીઓશ્રીઓ અને પ્રભારીઓશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.
અમદાવાદ મહાનગરપાલિકાના નવનિયુક્ત
મેયર શ્રી હિતેશભાઈ બારોટ
ડેપ્યુટી મેયર શ્રીમતી અંજુબેન શાહ
સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી કમલેશભાઈ પટેલ
શાસક પક્ષના નેતા શ્રી જશુભાઈ ઠાકોર
દંડક શ્રી અતુલભાઈ મિશ્રા
તમામ પદાધિકારીશ્રીઓને હાર્દિક અભિનંદન સહ ખૂબ ખૂબ શુભેચ્છાઓ..
આપ સૌના નેતૃત્વ, સમર્પણ અને જનસેવાના સંકલ્પથી અમદાવાદ શહેર વિકાસ, સુશાસન અને જનકલ્યાણના નવા શિખરો સર કરે તેવી શુભકામનાઓ..