સરકારી પદો પર ફિક્સ પગાર પર પાંચ વર્ષ સુધી થતી નિમણૂકો સદંતર બંધ થવી જોઈએ
આ શોષણ નથી તો શું છે? સરકારી પરીક્ષા આપ્યા પછી ફાઈનલ પસંદગી થાય એટલે કાયમી કર્મચારી તરીકે જ નિમણૂક થાય તે જરુરી. #Remove_Fix_Pay_in_Gujarat
20/06/21 સ્ટાફ નર્સ ની પરીક્ષા ના ગોટાળો થયો પ્રશ્નપત્ર અને જવબવહિ અલગ અલગ હતા જેથી પરિણામ લકી ડ્રો જેવું આવશે. આ પરીક્ષા ફરી થી પારદર્શક રીતે લેવામાં આવે અને વિદ્યાર્થી ને ન્યાય આપવામાં આવે એવી સરકાર ની વિનંતિ.
@isudan_gadhvi@vijayrupanibjp@MoHFW_GUJARAT#staff_nurse_exam
નર્સિંગ સ્ટાફ છેલ્લા ઘણા વર્ષોથી આ મુદાઓ પર રજુઆત કરી રહયા છે. જેમકે હાલમાં ચાલીરહેલી કોરોના ની મહામારી માં કરાર આધારિત નર્સિંગ સ્ટાફ ને લઘુતમ વેતન કરતા પણ ઓછો પગાર આપવામાં આવે છે.
માટે આ કોરોના વોરિયર્સ ને સરકાર કયારે ન્યાય આપશે?
@PMOIndia@vijayrupanibjp@Nitinbhai_Patel
Met the family of Late Sh. Charan Singh ji, who passed away in the course of his Covid duty. He was a Technical Supervisor at our LNJP Hospital.
Delhi govt has provided financial assistance of ₹ 1 cr to his family. It is the least we can do for our Corona warriors.
You gave this year a title as"nurse's midwives year"
Gave tribute by "5 pm thaali session"
Gave another tribute by showering roses
But now when nurses needs the government most,u r not even giving attention
Why government?
#4200GradePayNurses#NursingOfficer#StopOutSourcing