When boys take risks they're rewarded for it — but the opposite is true for girls. Here's how this double standard sets women up to fail.
Watch @ReshmaSaujani's full TED Talk here: https://t.co/MvzSAMMEfv
નર્સિંગ સ્ટાફ ઘણા વર્ષોથી આ મુદ્દાઓ પર રજુઆત કરી રહ્યા છે. આ કપરા સમય મા પણ પોતાની પર્વા કર્યા વગર covid 19 મા જીવના જોખમે કામ કરી રહ્યા છે. સરકાર ને અપીલ છે કે કોરોના વોરીર્યસ ને ન્યાય આપે અને સાચા અર્થ માં એમનું સન્માન કરે.
#4200GradePayNurses#NursingOfficer#StopOutSourcing
આજે સમગ્ર વિશ્વ માં કોરોના ની મહામારી માં જ્યારે બધા લોકો કોરોના થી ડરી રહ્યાં છે તેવી પરિસ્થિતિ માં એક નર્સ પોતાના આરોગ્ય ની ચિંતા કર્યા વગર પોતાની ફરજ પૂરી નિષ્ઠા અને પ્રામાણિકતા થી બજાવી રહ્યાં છે.તો આવા પ્રમાણિક નર્સ સાથે અન્યાય કેમ?