આ નેતાઓને અત્યારે મળવા માટે સમય નથી એવુ કહે છે.
કોરોના હોવાથી વિધાનસભા મા જવા નથી દેતા.
હમણા ચુંટણી આવશે એટલે સમય પણ મળી જશે અને કોરોના પણ નડશે નહી. હવે વોટ ની ભીખ માગવા અમારા ગામ કે શહેર મા આવો ત્યારે આનો જવાબ આપીશું.
#Stopoutsorcing#Nursingofficer#Minimum20000salary
(1) આ પગાર ક્યાર થી જમા થશે? એ પણ સ્પષ્ટ નથી કહ્યું
(2) અત્યારે આઉટસોર્સિંગ કર્મચારી નો પગાર તો સીધો ખાતા મા જ જમા થાય છે પરંતુ અમારી માગણી એ છે કે #પુરો_પગાર જમા થાય
(4) અને અમે દરેક કર્મચારીના હક્ક માટે લડી રહ્યા છે કોઈ ને ગેરમાર્ગે નથી લઈ જતા. @Nitinbhai_Patel@vijayrupanibjp
गुजरात में कोरोना समय पे जो स्टाफ को दिक्कत हुई है उसके लिए ओल गुजरात नर्सिंग यूनियन अपनी और से लड़त लड़ रहा है। लेकिन गुजरात का @TNAINationalHq इस यूनियन के खिलाफ सरकार को लेटर लिखा गया है।
तो ये कैसा यूनियन है जो स्टाफ/यूनियन को परेशान करने में लगा है
@TNAINationalHq
ઓલ ગુજરાત નર્સિંગ યુનિયન ના પ્રમુખ શ્રી વિપુલસિંહ ચાવડા નર્સિંગ ના પડતર પ્રશ્નો ને લઈ નાયબ મુખ્યમંત્રી ને રજુઆત કરવા ગયેલ પરંતુ આ #તાનાશાહી_સરકાર મુલાકાત ના આપતા અને કોરોના વોરિયર ના પ્રશ્નો ને સંભાળવા માં ના આવતા રોષે ભરાઈ ને આવેદન પત્ર ફાડી નાખ્યું.
@Nitinbhai_Patel