GMC કેમ લોકોને સાંભળતી નથી?
@GandhinagarMC
ફરિયાદનું સમાધાન કર્યા વગર ટિકિટ ક્લોસ થઈ જાય.
સાફસફાઈમાં પણ એવું જ થઈ રહ્યું છે.
રોડ રસ્તા, વાહન તો ઠીક ચાલવા લાયક નથી રહ્યા.
હજુ પણ ઘણું જણાવવામાં આવશે .
અમુક પ્રોજેક્ટ કેમ અધૂરા અને ખામી વાળા રાખ્યા?
એક તરફ ખાણીપીણી જગ્યા બનાવી શકાય તે ખંડેર બનતી જાય છે અને બીજી બાજુ ખાણીપીણી વાહનવ્યવહારને અડચણરૂપ વધતી જાય છે. મહાનગરપાલિકા આવક માટે વેરો વધારતી જાય છે. વહીવટનો અભાવ દેખાય છે. @GandhinagarMC@of_gcc@CMOGuj
ગાંધીનગર...
દરેક પ્રકૃતિ પ્રેમીઓ આશા ખોઈ બેઠા આ અભણ તંત્ર સામે. વૃક્ષો વાવવાના દેખાવડા ક્યાં સુધી કરશો. હિન્દુ થઈ ને ક્યાં સુધી કસાઈનું કામ કરશો.
તમને પણ મર્યા પછી બાળવા લાકડા જરૂર પડશે. એ વિચારીને તો બચાવો.
@GujForestDept
જૂના સચિવાલય....
ગાંધીનગરમાં ઘટાદાર વૃક્ષોનું નિકંદન કરવાનું નિરંતર ચાલુ જ છે. આ વૃક્ષો હંમેશની જેમ બચી શકે છે, બધા નહીંતો થોડા તો બચી જ જાય, પણ એનો વિરોધ કરવો જરૂરી છે.
અને તંત્ર પણ વિરોધ થાય તો જ બચાવવાની દિશામાં આગળ વધે છે. @AmitShah@Bhupendrapbjp@CollectorGnr
અત્યાર સુધીની tp માં ગ્રીન કે ઓપન સ્પેસ ઉપર ધ્યાન આપવામાં આવ્યું જ નથી. માનસિક અને શારિરીક સ્વાસ્થ્ય અનુરૂપ એક પણ TP બની જ નથી.
પણ @GandhinagarMC દ્વારા પ્રથમ વાર અર્બન ફોરેસ્ટ માટે જગ્યા રિઝર્વ રાખવામાં આવી એ ખૂબ સારી બાબત છે.
सुबह की पहली किरणें हमें प्रकृति की गोद में ताजगी और शांति का एहसास कराती हैं।
जब सूरज की सुनहरी रोशनी पेड़ों पर पड़ती है और पंछियों की चहचहाहट गूंजती है, तो यह हमें याद दिलाती है कि यह खूबसूरती संभाले रखनी हमारी जिम्मेदारी है।
ऐसी ताजगी भरी सुबह देखने के लिए हमें प्रदूषण को रोकना होगा और प्रकृति की रक्षा करनी होगी।
इस धरती को प्रदूषण मुक्त और हरा-भरा बनाएं ताकि हर दिन की शुरुआत इतनी ही सुंदर हो सके।
#MorningBliss #nature #NatureConservation #ProtectNature #StopPollution #SustainableFuture #NatureLovers #GreenPlanet