ગીરના જંગલમાં અલભ્ય અને ઊડીને આંખે વળગે એવું જો કોઈ વૃક્ષ હોય તો તે છે 'કડાયો'...
તેને 'સફેદ વૃક્ષ' પણ કહેવાય છે. પાનખર ઋતુ પછી ડાળીઓ અને થડોનો રંગ સફેદ ગુલાબી, પાન ગુલાબી-લીલા રંગનાં લંબગોળ અને છાલ ચાઠાંવાળી ઉખડેલી જોવા મળે છે.
#FactualFriday#MahitiMorning#Gir
જીવવાનો માત્ર એકજ નિયમ છે...
કઇ પણ થઇ જાય કહી દયો...
આજ જીવન છે..
સમજ નો અભાવ હતો આ વાત ન હતી અપમાન ની...
પણ તમે અપમાન સમજી ને કરી નાખી વાત બે કોડી ની...
- પુનીયો
बात इधर उधर तो बहुत घुमाई जा सकती है
पर सच्चाई भला कब तक छुपाई जा सकती है
खून से बना कर मां बच्चे को जो पिलाती है
उस दूध की कीमत कैसे चुकाई जा सकती है
राजिंदर सिंह ' बग्गा ' 🌻
વાત બંનેને કરવી છે પણ એકબીજાને જોતા જ નિઃશબ્દ બની જાય છે...
મનમાં વિચારો તો ઘણા છે પણ લખતા આંગળીઓ રમતે ચડી જાય છે...
બસ આ જ રીતે રોજ એકબીજા સાથે વાત થાય છે....
આ ફકીરી હાલની છે બાદશાહી એ જ કે
ના કદી કરવી પડી છે ક્યાંય આજીજી હજુ
જ્ઞાનમાર્ગે છું, પ્રતીતિ થઈ ગઈ, તો બસ થયું
તું ભણે વિજ્ઞાન! ત્યારે શોધ, સાબિતી હજુ
વાત મોટી થાય, એમાં રસ નથી તમને ‘રઈશ’
ને જગત ફરિયાદ કરતું, ‘વાત છે ઝીણી હજુ’ 💦