તા.25/08/26ની બે નાયબ મામલતદારની બદલીથી કર્મચારીઓમાં રોષ છે. અન્ય જિલ્લામાં બદલી ન કરવાની માંગ વચ્ચે લેવાયેલ આ નિર્ણયથી Work to Rule વધુ મજબૂત બન્યો છે. સરકારશ્રી કર્મચારીઓની રજૂઆતની ગંભીર નોંધ લઈ યોગ્ય ઉકેલ લાવે.@jitu_vaghani@sanghaviharsh@InfoGujarat
હાલમાં ભારે વરસાદના લીધે કચ્છ જિલ્લામાં આવેલ મધ્યમ સિંચાઇ યોજના હેઠળના કૂલ ૯ ડેમો સંપૂર્ણ ભરાયેલ છે. આ ડેમોના નીચાણવાળા વિસ્તારમાં આવતા ગામોના નાગરિકોને સતર્ક રહેવા અને કોઈ પણ સહાયતા માટે જિલ્લા કંટ્રોલ રૂમ (૦૨૮૩૨-૨૫૦૯૨૩/૨૫૨૩૪૭) સંપર્ક કરવા અનુરોધ છે.
માન. કલેકટરશ્રી, કચ્છ-ભુજના અઘ્યક્ષસ્થાને સ્કોલરશીપ મેળવતાં વિદ્યાર્થીઓનાં E-KYC સરકારશ્રી ઘ્વારા ફરજીયાત કરવામાં આવેલ છે જેથી વિદ્યાર્થીઓના E-KYCની કામગીરી ઝુંબેશ સ્વરૂપે આગામી ૧૦ દિવસમાં પુર્ણ કરવા આયોજન હાથ ઘરી બેઠકમાં હાજર રહેલ અઘિકારીશ્રીઓને સુચના આપવામાં આવેલ.
લોહપુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની તા. ૩૧ ઓક્ટોબરના જન્મજયંતીને #NationalUnityDay તરીકે ઉજવણીના ભાગરૂપે આજરોજ કલેકટર કચેરીના અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓ દ્વારા સત્યનિષ્ઠા સાથે શપથ લેવામાં આવ્યા.
@CMOGuj@pkumarias@HMofficeGujarat
#Avsar
કચ્છમાં આજે હાથ ધરાશે મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ.
૧૮ વર્ષ પૂર્ણ થયા હોય તેવા યુવા મતદારોના નામ નોંધણી તથા મતદારયાદીમાં નામ સુધારા, નામ કમી કરાવી શકાશે.
૧૮ વર્ષથી વધુ વયના પાત્રતા ધરાવતા યુવાઓને નોંધણી કરાવવા ખાસ અનુરોધ.
@CMOGuj@pkumarias@CEOGujarat@ECISVEEP
With the objective of leaving no voter behind, ECI introduced the PwD App to cater to the special needs of persons with disabilities. Download the app now for all mentioned queries and more👇
iOS- https://t.co/iT7WiJMDjn
Android- https://t.co/QPGq21PyVb
#ECI