શું કહે છે UPI ટ્રાન્ઝેક્શન પરના નવા નિયમો?
સરકારની આધિકારિક નોટિફિકેશન પ્રમાણે,
1. એક ગ્રાહક તરીકે તમને શું ફેર પડશે?
તમારે UPI વાપરવાનો એક પણ રૂપિયો આપવાનો નથી, તમારા ટ્રાન્ઝેક્શન પર કોઈપણ પ્રકારની ટેક્સ કે ડ્યૂટી નહીં લાગે.
2. દુકાનદારો માટે
₹૨,૦૦૦ સુધીના બિલ કે મહિનાનું ₹૧ લાખ સુધીનું કલેક્શન ધરાવતા નાના વેપારીઓ માટે પણ કોઈ ચાર્જ નથી.
Fact - દેશના ૯૫% થી વધુ ટ્રાન્ઝેક્શન આ ₹૨,૦૦૦ સુધીની ટ્રાન્ઝેક્શન શ્રેણીમાં આવે છે.
3. મોટા શોરૂમ કે મોટા વેપારીઓ માટે
જો ગ્રાહક ₹૨,૦૦૦થી વધુનું પેમેન્ટ UPIથી કરશે, તો બેંક દુકાનદાર પાસેથી ₹૧,૦૦૦ પર ₹૪ (0.4%) જેવો ચાર્જ કાપશે. (આ ચાર્જ પણ વધુમાં વધુ ₹૩૦૦ સુધી જ લાગી શકે).
પેટ્રોલ પંપ, રેલવે ટિકિટ, વીમો, રિચાર્જ ઉપર ₹૨,૦૦૦થી ઉપરના બિલ પર ફિક્સ ₹૫ ચાર્જ લાગશે. (અહીં નાગરિક માટે નહીં માલિક અથવા સર્વિસ પ્રોવાઇડર માટેની વાત છે)
પેટ્રોલ પંપ કે રેલવે ટિકિટમાં માર્જિન (નફો) ખૂબ ઓછો (૧% થી ૨%) હોય છે. જો ત્યાં 0.4% ટકાવારી ચાર્જ લગાવાય, તો ₹૫,૦૦૦ ના પેટ્રોલ પર ₹૨૦ કપાઈ જાય, જે પંપ માલિકને પોસાય નહીં. તેથી સરકારે ટકાવારીના બદલે ફ્લેટ ₹૫ ફિક્સ કર્યા.
બીજું કે રેલવે, ઈન્સ્યોરન્સ અને મોબાઈલ રિચાર્જ એવી સેવાઓ છે જે રોજેરોજ લાખો લોકો વાપરે છે. આ સેવાઓ ખોરવાય નહીં તે માટે સરકારે આ કેટેગરીને સ્પેશિયલ લિસ્ટમાં રાખી છે.
તમારે (ગ્રાહક તરીકે) કોઈ વધારાનો રૂપિયો આપવાનો નથી; આ ફિક્સ ₹૫ નો ચાર્જ એ કંપની કે પંપ માલિક બેંકને ચૂકવશે.
સરકારનું કહેવું છે કે ક્રેડિટ કે ડેબિટ કાર્ડના ૧.૫% થી ૨% સ્વાયપ ચાર્જ કરતાં 0.4% ઘણો ઓછો છે, જેથી મોટા વેપારીઓ માટે આ ખર્ચ તેમના સામાન્ય બિઝનેસ ખર્ચનો જ એક ભાગ રહેશે અને તેનાથી વસ્તુઓના ભાવ વધારવાની કોઈ જરૂર રહેતી નથી.
હવે લોકોને ચિંતા એ છે કે મોટો દુકાનદાર આ 0.4% નો ખર્ચ સરભર કરવા સામાન મોંઘો ન કરી દે અથવા 'રોકડા આપો' એવી જીદ ન પકડે.
તો એના માટે, સરકારે સત્તાવાર ગેઝેટ (રાજપત્ર) નોટિફિકેશનમાં આ મુદ્દે સ્પષ્ટ કાયદાકીય જોગવાઈ કરી છે:
કોઈ પણ બેંક કે સેવા આપનાર સંસ્થા (દુકાનદાર/મર્ચન્ટ) ગ્રાહક પાસેથી આ ચુકવણી બદલ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ (Directly or Indirectly) કોઈ પણ પ્રકારનો વધારાનો ચાર્જ વસૂલી શકશે નહીં.
જો કોઈ મોટો વેપારી ગ્રાહકને એવું કહે કે, "UPI કરશો તો 0.4% વધુ આપવા પડશે" અથવા બિલમાં અલગથી UPI ચાર્જ જોડે, તો તે પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ (Payment and Settlement Systems Act) હેઠળ નિયમભંગ ગણાશે.
#UPI
When every second matters, leadership means being on the ground. 🚨
Dy. CM @sanghaviharsh bhai reached the spot late at night, standing with the rescue teams and personally coordinating the operation.
Leadership in action. Service before self. 🇮🇳
The world is watching.
A new era of dialogue, partnership and possibilities is about to unfold as India steps into the spotlight for the 18th #BRICSSummit.
Together, shaping the future.
आज हम लोग #सेवा_संकल्प_अभियान के विषय में चर्चा करने के लिए आपके सामने उपस्थित हुए हैं।
7 अक्टूबर, 2026 को प्रधानमंत्री श्री @narendramodi जी के जनसेवा और समर्पण के 25 साल पूरे होने वाले हैं।
- माननीय राष्ट्रीय अध्यक्ष श्री @NitinNabin जी
#SevaSankalpAbhiyan
ગુજરાતનું રોડ નેટવર્ક બનશે વધુ આધુનિક!
યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ₹1,840 કરોડના ખર્ચે NH-48 વડોદરા સુરત વચે અને NH-53 પર નવા બ્રિજ અને ફ્લાયઓવરનું નિર્માણ થશે.
#Namo4ViksitBharat#SwachhataSeSwagat
With strongest rail infrastructure and enhanced logistics capabilities, Gujarat is moving ahead as a key engine of India’s growth and a vital gateway for trade.
A stronger rail network. A stronger Gujarat. A stronger Bharat
#RailInfra4Gujarat#Namo4ViksitBharat
વિભાજનની વિભીષિકા અને વેદનાને ક્યારેય ભૂલી શકાય નહીં!
દેશના વિભાજન દરમિયાન નફરત અને હિંસાના કારણે વિસ્થાપનની અસહ્ય પીડા સહન કરનાર લાખો લોકોના સંઘર્ષ, વેદના અને બલિદાનને નમન.
Today we mark #PartitionHorrorsRemembranceDay. We recall the courage of all those who were impacted by Partition. It was a moment in history that tore apart several lives…families were uprooted, loved ones were lost and immense suffering was endured.
At the same time, overcoming this, people rebuilt their lives from nothing, turned adversity into achievement and contributed immensely to our nation’s progress. Their life journeys remind us of the strength of the human spirit.
May this day deepen our resolve to preserve harmony and brotherhood in our nation and collectively work towards building a Viksit Bharat.
विभाजन विभीषिका स्मृति दिवस पर उन सभी देशवासियों का हृदय से नमन, जिन्होंने उस वीभत्स दौर से निकलकर देश की प्रगति में अमूल्य योगदान दिया। उन्होंने अपने साहस और सामर्थ्य से दिखाया कि कैसे विपरीत परिस्थितियों में भी संकल्पों को सिद्ध किया जाता है। आइए, सद्भावना और एकजुटता की राष्ट्रीय भावना को और सशक्त करें।
उद्यमस्य प्रसादेन दृश्यन्ते विविधाः कलाः।
कातरा एव जल्पन्ति यद् भाव्यं तद् भविष्यति॥
#PartitionHorrorsRemembranceDay
The Tiranga stands for the sacred pride we take in our nation and the might of our unity.
Joined the #HarGharTiranga movement by hoisting our national flag.